SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ Iskedered seedsfees elesedf -sessessories-off offseeds વેલાએ બસરાવાળા અલકાસમ સાથે ગોઠવણ કરી. જે મૂડી હતી એમાંથી કાપડ, અનાજ, ગરમ મસાલા ખરીદ કર્યા. - સ્નેહીઓ હજી શિખામણ આપી રહ્યાં હતાં : “વેલા ! લાખના બાર હજાર ન કર !” પણ માને તે વેલે નહિ! સંવત ૧૮૯૨નું એક પ્રભાત ખીલતું હતું અને એ વહાણ પર ચડી ગયે. વહાણ હાંક્યું ! દરિયાના ઉછળતા લેટ પર લેકહુદય લઈને વેલા શા બેઠા. એડન ગયું, હોડેડા ગયું, બસરા ગયું! પણ ચતુર વેલે શાને અલકાસમના હૈયામાં એરૂ અને વીછી ફૂંફાડા મારતા ભાસ્યા. એની મરજી વહાણને કઈ પણ ચાંચિયા બંદરે લઈ જઈ માલ લૂંટાવી દેવાની હતી. વેલે શા ખૂબ ડર્યા, પણ હૈયું હાથ રાખી રહ્યા. આ વખતે એ પોતાના ઇષ્ટદેવને સ્મરી રહ્યા. પુરુષાથીઓનાં પ્રારબ્ધ પણ અજબ હોય છે. એ વખતે પડખેથી એક અંગ્રેજી મનવાર નીકળી. વેલા શાએ બૂમ પાડી અને પાસે બોલાવી. અંગ્રેજ કપ્તાને તરત મનવાર પાસે લીધી ને વેલે શાને કારણ પૂછ્યું. વેલેશાએ માર્મિક ભાષામાં પોતાની વાત કરી દીધી. અંગ્રેજ કપ્તાને અલકાસમને ઉધડે લીધે. કહ્યું : “ સીધે સીધા વેપારી બંદરે હંકારી જાઓ. જે આડાઅવળા ગયા છે, તે ખબર લઈ નાખીશ.” અલકાસમ ઢીલો પડી ગયે. લાલ આંખ કાઢતે અંગ્રેજ કપ્તાન ચાલ્યો ગયો. પણ હવે વેલે શાને વિપદ હતી. અલકાસમ વિફરી બેસે તે? વેલે શાએ વાણિયા વિદ્યાથી વાત કરતાં કહ્યું : “અલકાસમભાઈ ! આપણી દસ્તીને આ ગેરે શું સમજે? એને તો વહેમ પડે ને તમને કહ્યું. જરા ય મનમાં ન રાખશે. મેં એને નિરાંત થાય તેમ કહ્યું છે. એની પાસે તાર વગરને ટેલિફોન છે. મેં કહ્યું કે, એવું કંઈક હશે તો તરત ખબર આપીશ.” - અલકાસમ ડાહ્યો થઈ ગયો. એને લાગ્યું કે, આ વાણિયાને છેતરવા જેવો નથી. એ મિત્ર બની રહ્યા ADS ગ્રી આર્ય કયાદાગૌતમસ્મૃતિગ્રંથ * ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy