________________
[૬૪]ધstfestedeteopostosastesofsasodess ofesstesses Colleges so spoisodeskto sless std 10 sciest.
અંતર કાપીને જયપુર પહોંચ્યા છે. ૭૩ વર્ષની ઉમ્મરે દરેજ ૪૦ કિલોમીટર (આશરે ૨૫ માઇલ)નું અંતર તેઓ કાપે છે. [સંદેશ.” ૧૬-૨-૭૭]
આ ઉપરાંત, છેલ્લાં ૧૦૦ વર્ષની અંદરના ગાળામાં ઘણું માણએ દરરેજના ૭૦ થી ૧૦૦ માઈલ ચાલવાના બનાવો છઠ્ઠા છેવકું સંધણયવાળા શરીરવાળા અને ૩ થી ૪ હાથની ઊંચાઈવાળા મનુષ્યના છે. જેના
જે સેવા નામનું છેલ્લું સંઘયણ અને ૩ થી ૪ હાથ ઊંચાઈ ધરાવતા માણસે દરરેજના ૭૦થી ૧૦૦ માઈલ ચાલવાની શક્તિ ધરાવતા હોય, તે છ હાથની આસપાસ ઊંચાઈ ધરાવતા અને પ્રથમ સંઘયણ ધરાવતા મનુષ્ય દરોજના ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલ ચલાવવાની શક્તિ ધરાવતા હોય, તેમાં કોઈ જ આશ્ચર્ય નથી, પરંતુ તે સ્વાભાવિક
વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી વિચારીએ, તે પણ, જેમ જેમ ફેફસાંની મજબૂતાઈ વિશેષ, તેમ તેમ ચાલવાની શક્તિ પણ વિશેષ હોય છે. પા થી ૬ ફૂટ ઊંચાઈ ધરાવતા વૃદ્ધ કરતાં ૪ ફૂટથી પણ ઓછી ઊંચાઈ ધરાવતાં બાળકે વધુ અંતર વધુ ઝડપથી કાપી શકે છે. ઊંચા વૃદ્ધ માણસ કરતાં નાના બાળકના પગની લંબાઈ ઓછી હોવાને કારણે ટૂંકા પગલાં ભરવા છતાં પણ, ફેફસાની વધુ મજબૂતાઈને કારણે બાળક વધુ ડગલાં ચાલી શકે છે. વૃદ્ધ માનવી જેટલા સમયમાં ૧૦૦ ડગલાં ચાલી શકે, તેટલા જ સમયમાં નાનું બાળક ૨૦૦ થી ૨૫૦ ડગલાં ચાલી શકે અને તેથી જ તે વૃદ્ધ માનવી કરતાં આગળ નીકળી જાય.
શરીર સંઘયણમાં પણ જેમ સંઘયણ સારું તેમ ફેફસાંનું બળ વધારે. છઠ્ઠા સંઘયણથી પાંચમા સંઘયણનાં ફેફસાંનું વિશેષ બળ. તેવી જ રીતે, ઉત્તરોત્તર પાંચમાથી ચોથાનાં, ચોથાથી ત્રીજાનાં, એમ ઉત્તરોત્તર પ્રથમ સંઘયણવાળા શરીરમાં ફેફસાં પણ ઉત્તરોત્તર વધુ ને વધુ મજબૂત હોય છે. તેથી જ છઠ્ઠા સંઘણયવાળા કરતાં પ્રથમ સંઘયણવાળા મનુષ્યના પગનું રિટેશન ઉત્તરોત્તર વધુ ને વધુ, અને તેથી ચાલવાની ક્રિયા પણ ઘણું જ વધારે ઝડપથી થાય.
મનુષ્ય દ્વારા ચલાવવામાં આવતી સારી સાયકલની જે ઝડપ હોય છે, તે જ સાયકલને જે મેટરનું મશીન લગાડવામાં આવે, તે તે જ સાયકલની ઝડપ મોટરની હોર્સ પાવર શક્તિના પ્રમાણમાં ઘણી જ વધી જાય છે.
આ રીતે, સમગ્ર રીતે વિચાર કરતાં જણાય છે કે, હાલના સેવા સંઘયણ શરીરવાળા અને ૩ થી ૪ હાથની ઊંચાઈવાળા મનુષ્યમાં દરરોજના ૬૦-૭૦ માઈલ ચાલવાની શક્તિ જે રહી શકતી હોય, તે પ્રથમ સંઘયણ, વજીષભનારા સંઘયણ અને ૭ હાથની
(3)
ગ્રી આર્ય ક યાણા ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org