________________
பல்கக்ள்க்கக்ககககககககககக்க***கள்ளன் (F4)
ઊંચાઈ ધરાવતા અલિષ્ઠ માનવેામાં દરરોજ ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલ ચાલવાની શક્તિ હોય તેમાં કોઈ જ આશ્ચર્ય નથી.
વળી, આત્માંગુલથી ૧૨ યેાજન લાંબી અને ૯ ચેાજન પહેાળી રાજગૃહી નગરી (માઈલને) હિંસામે ૨૧૦ માઈલ લાંબી અને ૧૬૦ માઇલ લગભગ પહેાળી ) જેવી બીજી પણ કેટલીક મેટી નગરીએ ભરતક્ષેત્રમાં હતી, જેમાં નગરીની બહાર આવેલા ઉદ્યાનામાં રહેલા વિશિષ્ટ જ્ઞાનીઓની દેશનામાં, નગરીના જુદાજુદા ભાગેામાંથી ૭૦ થી ૧૦૦ માઈલનું અંતર કાપીને પ્રજાજને દેશના સાંભળવા આવતા. દેશના સાંભળીને ખપારના પાછા ઘેર પણ પહેાંચી જતા. આ વખતે તેએ અર્ધા દિવસમાં જ ૧૫૦ થી ૨૦૦ માઈલનું અંતર કાપતા અને દેશના પશુ સમયના અવકાશમાં જ સાંભળી શકતા. વળી શ્રેણિક મહારાજા તેા ઠાઠમાઠપૂર્વક વરઘેાડા સહિત જ ઘણી વખત આવતા અને પાછા પેાતાના સ્થાને મધ્યાહ્ન સુધીમાં પહેાંચી જતા, વળી કેટલીક વખત દીક્ષા પ્રસ`ગેાએ પણ વઘેાડા સહિત નગર ખહાર જઈ ને ઉદ્યાનમાં દીક્ષા પ્રસંગ ઉજવાતા. આવા પ્રસ`ગાએ પણ ૧૫૦ થી ૨૦૦ માઈલના વિસ્તારવાળી નગરીએમાંથી પ્રજાજના ૨૦૦ થી ૩૦૦ માઈલ ( આવવા અને પાછા જવાનુ કુલ અંતર) ચાલી દીક્ષા પ્રસંગેામાં ઉપસ્થિત થઈને જીવનને ધન્ય બનાવતા.
T
આથી સહજ રીતે સમજી શકાશે કે, શ્રી મહાવીર સ્વામીના સમયમાં એકબીજા દેશે। અને નગરીઓનુ' ઘણું અંતર હોવા છતાં પણ, છ હાથની ઊંચાઈ અને વઋષભનારાચ સ`ઘણુ (પ્રથમ)ના કારણે મનુષ્યની ચાલવાની સ્વાભાવિક શક્તિ ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલની હેાવાને લીધે સાધુ મહારાજાએ પણ વિહાર કરીને લાંબા અંતરે જઈ શકતા હતા.
શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરી તે સમયના આત્માંશુલ ૧૨ ચેાજન લાંબી અને ૯ યેાજન પહેાળી હતી. તે સમયના આત્માંગુલના એક ચેાજન ખરાખર આજના સમયના આશરે ૭૨ માઈલ થાય છે. એટલે ૭૨ X ૧૨ = ૮૬૪ માઇલ લાંખી અને ૭૨ X ૯ = ૬૪૮ માઈલ પહેાળી હતી. જેથી શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા કલ્યાણના પ્રસંગે નગરીની મધ્યમાં આવેલા મહેલમાંથી વરઘેાડા ચડાવીને લગભગ સાડા ત્રણસે માઈલ દૂર આવેલા નગરના કોટના દરવાજામાંથી નગરીની બહાર નીકળીને, ત્યાંથી ઈશાન દિશામાં આવેલા શ્રી ગિરનાર તીની તળેટી પાસે આવેલા સહસ્રામ્ર વનમાં પ્રભુએ દીક્ષા અંગીકાર કરી હતી. ત્યારબાદ નગરજનો તે જ દિવસે પાતપેાતાને સ્થાને પહેાંચી ગયા હતા. અલબત, તે સમયે મનુષ્યની ઊંચાઈ ૧૦ ધનુષ્ય = ૪૦ હાથ (શ્રી મહાવીર પ્રભુના
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org