________________
دارد، به ده ، راه راه راه مانده به ماه ها، به مژه ها،،، ،، دا، ها، در دو ، دا به داد ماه ، ، ، ، ، ، ، ، ، ، ، ، ، ، ، ، دانه را، د، ه، و، ده ده نه ده او دادا، داه بود، با او را، و ده مه 1
1
તેવી જ રીતે, વૈતાઢય પર્વત અને વિંધ્યાચલ પર્વતના માપમાં અને ઊંચાઈમાં પણ - ઘણે તફાવત છે. એટલું જ નહિ, પણ જૈન શાસ્ત્રોમાં દર્શાવેલ તમામ ૨પા આર્ય દેશે - વૈતાઢય પર્વતની દક્ષિણમાં આવેલા છે. જ્યારે હાલમાં જોવામાં આવતા ૨પા આર્ય દેશે
પૈકી ઘણા ખરા દેશે વિધ્યાચળ પર્વતથી ઉત્તરની દિશામાં આવેલા છે, જે કોઈ પણ રીતે શાસ્ત્રસંગત નથી. છે. તેવી જ રીતે, વર્તમાન ગંગા – સિંધુ નદીઓ પૈકી એક પણ નદી વિધ્યાચળ પર્વતમાંથી પસાર થઈને દક્ષિણ દિશામાં જતી નથી, જ્યારે ગંગા તથા સિંધુ એ બને મહાનદીઓ વૈતાદ્ય પર્વતના નીચેના રસ્તાઓમાંથી પસાર થઈને દક્ષિણ ભરતક્ષેત્રમાં લાંબા * અંતર સુધી વહીને જ લવણ સમુદ્રમાં વહી જાય છે. હાલની ગંગાસિંધુ કરતાં શાશ્વત ગંગાસિંધુ ઘણું જ મોટી છે.
વસ્તુત : જે આ ભેદ બરાબર સમજી લઈએ, તો હાલમાં ને સમજી શકાય તેવી, શાસ્ત્ર ઉલ્લેખનીય એવી ઘણી બધી વસ્તુઓ આપણે સહેલાઈથી સમજી શકીએ; જેથી અશ્રદ્ધાને ઉત્પન્ન થવાને માટે કઈ કારણ રહે નહિ.
આ હકીકત સમજવા માટે શાસ્ત્રકથિત પ્રમાણ અંગુલ જનનું માપ સમજવું | જરૂરી છે. એક પ્રમાણુ અંગુલ યેજને બરાબર ૪૦૦ ઉભેધ અંગુલ જન, એવા ૪૦૦ . યેાજન ૪૪ = ૧,૬૦૦ ઉલ્લેધ અંગુલ ગાઉ, એવા ૧,૬૦૦ ઉલ્લેધ અંગુલ ગાઉ બરાબર . ૩,૬૦૦ માઈલ આશરે (૧,૬૦૦X૨.૨૫ = ૩,૬૦૦) થાય.
શ્રી ઋષભદેવ પ્રભુને એક વિશ્કેભ અંગુલ= ૪૦૦ વિષ્કભ ઉલ્લેધ અંગુલ. તે આવી રીતે? શ્રી કષભદેવ પ્રભુનું વિષ્કભ ઉસેધાંગુલથી ૫૦૦ ધનુષ્યની ઊંચાઈનું શરીર છે. એટલે ૫૦૦ - ઉલ્લેધ અંગુલ ધનુષ ૪૪ હાથ = ૨,૦૦૦ હાથ x ૨૪ અંગુલ = ૪૮,૦૦૦ અંગુલ, ઉલ્લેધાંગુલ થયા. આ અંગુલ, વિષુભ અંગુલનું માપ છે.
હવે, શ્રી ઋષભદેવ પ્રભુ પોતાના હાથના માપથી પહાથ x ૨૪ = ૧૨૦ અંગુલ ઊંચા છે. તેમને અંગુલપ્રમાણ અંગુલને છે, જેથી ૪૮,૦૦૦ = ૧ર૦ = ૪૦૦ ઉસેધાંગુલથી પ્રમાણ અંગુલ મેટો થાય છે. આ રીતે પ્રમાણ જન પણ ઉત્સધાંગુલ કરતાં ૪૦૦ ગણે મોટો થાય છે.
- આ રીતે ભારતવર્ષ કરતાં ભરતક્ષેત્ર ઘણું જ મોટું છે. તેના ઉત્તર દક્ષિણ બે મોટા વિભાગે છે. ઉત્તરાર્ધ ભરત અને દક્ષિણાઈ ભરત. તે ભાગે વૈતાઢય પર્વતથી જુદા થાય છે. આ બન્નેની વચમાં વહેતી ગંગાસિંધુ નદીઓ હોવાના કારણે ત્રણ ત્રણ વિભાગ (ખંડ)
રહી છે. શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org