________________
નનન .. sense
of
.
p.12.11 .test fast-se.....tw3 vi•••st.se/posestsMesses
s es show૫૭]
બને છે, જે ઉત્તરમાં ત્રણ અને દક્ષિણમાં ત્રણ એમ કુલ્લે છ ખંડે થાય છે. દરેકને પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ખંડ (ગંગાસિંધુ નદીઓ વચ્ચે) કહેવાય છે.
ઉત્તર ભરતક્ષેત્રમાં કુલે ૧૬,૦૦૦ દેશ અને દક્ષિણ ભરતક્ષેત્રમાં પણ ૧૬,૦૦૦ દેશે આવેલા છે. તેમ જ દક્ષિણ ભરતાર્ધના મધ્ય ખંડમાં ૫,૩૨૦ તથા પૂર્વ ખંડ અને પશ્ચિમ ખંડમાં ૫,૩૪૦ – ૫૩૪૦ દેશ છે. વળી, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના ૫,૩૨૦ દેશે પૈકી ૨પા દેશ જ માત્ર આર્ય દેશ છે, જ્યારે મધ્ય ખંડના ૫,૨૯૪ દેશે અને પાંચે ય ખંડના મળીને કુલ ૩૧,૯૭૪ દેશે તે તમામેતમામ અનાર્ય દેશ છે.
સમગ્ર ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે પ૩,૮૦,૬૮૧ જન, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે ૧૮ લાખ જન, અને દક્ષિણાર્ધ મધ્ય ખંડનું ક્ષેત્રફળ આશરે ૬ લાખ
જન (આ બધું પ્રમાણુગુલના માપનું છે.) અને દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં ૫,૩૨૦ દેશે આશરે ૬ લાખ જનના ક્ષેત્રફળમાં પથરાયેલા છે, જેથી દરેક દેશનું સરેરાશ ક્ષેત્રફળ આશરે ૧૨૫ જન લગભગ છે. (તેમાં કોઈ દેશે નાના અને કેઈ દેશે ઘણા મોટા હોઈ શકે છે.)
આ સરેરાશ લક્ષમાં લેતાં, આર્યાવર્તન રપ આર્ય દેશો પણ આશરે ૧૨૫ પેજન ક્ષેત્રફળના ગણાય. પછી ભલે તેમાં કોઈ દેશ નાના હોય કે કઈ દેશ ઘણા મોટા હોય.
હવે આપણે ભારતવર્ષ પ્રમાણાંગુલથી ગણીએ, તે આશરે ના જન લાંબો અને ના જન પહોળો ગણાય. (૧,૮૦૦ માઈલ -૩૬૦૦ માઈલ = ૦૧ જન). જયારે હાલમાં આપણને ઉપલબ્ધ ભૂમિ (એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમ જ આટલાંટિક, પ્રશાંત આદિ મહાસાગરો તથા દક્ષિણ ધ્રુવ ખંડ વગેરે શકય મુસાફરીવાળી તમામ ભૂમિ) આશરે ૨૦,૦૦૦ માઈલ લાંબી અને ૨૦,૦૦૦ માઈલ પહોળી છે. આ થયું શક્ય મુસાફરી દ્વારા ઉપલબ્ધ ભૂમિનું માપ. જે પ્રમાણગુલથી ૨૦,૦૦૦ - ૩૬૦૦ = ૬
જન લાંબી અને ૬ જન પહોળી એટલે આશરે ૩૬ ચોરસ એજન પ્રમાણગુલ માપથી થાય છે.
આ રીતે, આપણી વર્તમાન દશ્ય જગતની સમગ્ર ભૂમિનું કુલ ક્ષેત્રફળ આશરે ૩૬ ચેરસ જનનું થાય છે, જ્યારે ઉપર જણાવેલા એક એક આર્ય દેશનું ક્ષેત્રફળ આશરે ૧૨૫ ચોરસ યોજન થાય છે. આ રીતે દશ્ય જગતને સમગ્ર ભૂમિ વિસ્તાર એક દેશ કરતાં પણ ઘણે માને છે અને તે પણ એક દેશના લગભગ ત્રીજા ભાગ જેટલું છે, અને તેથી આ ભૂમિને એક દેશ કહે તેના કરતાં પણ એક પ્રદેશ (દેશને વિભાગ ) કહે એ વધુ સંગત છે.
હવે, આ પ્રદેશ ભરત ક્ષેત્રમાંકયા ભાગમાં આવેલ છે, તે વિચારવું જરૂરી છે.
એમ શીઆર્ય કથાણાગૌતમસ્મૃતિ ગ્રંથ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org