________________
નg.vishsitesserts get ...as not postess extegd..sslsp.tests sessivesses.sslessessessssssstd[૪૭]
કરવા મોકલે છે. કામ જ્યાં જાય ત્યાં દરેકમાં કામવાસના જાગૃત કરતે બધાને વશ કરવા લાગે છે. આવે વખતે જે તે સંયમથી સાથે લગ્ન નહિ કરી લે તે કામ પિતાને પણ વશ કરી લેશે, એ ભય લાગવાથી વિવેક પિતાની નગરી છેડી પ્રવચન નગરીમાં જાય છે. એની પાછળ બીજા પણ ઘણા નગરી છેડી ચાલ્યા જાય છે. જે લોકે પુણ્યરંગ નગરીમાં રહ્યા હતા હતા, તેઓ બધા કામવશ બની ગયા. એ રીતે કામ પતે વિજય મેળવ્યું પરંતુ વિવેક પર વિજય ન મેળવાયો, એટલો એને વિજય અપૂણ હતે.
વિવેક પ્રવચન નગરી જઈ સંયમશ્રી સાથે લગ્ન કરે છે. એ પ્રસંગે ત્યાં મોટો ઉત્સવ થાય છે. કવિ વર્ણન કરે છે :
પહિલું થિરુ વન થિર હૂઆ એ, જણ દીકઈ બીડ જુજુઓ એક લેઈ લગન વધાવિઉં એ, વિણ તેડા સહુઈ આવિવું એ. ગેલિહિં ગેરડી એ, પકવાને ભરિઈ ઓરડીએ ફૂલ કે ફિરઈ એ, વરવયણિ અમીરસ નિતું ઝરઈ એ.
સંયમસિરિ જગદહલી, પ્રિય પેખી ગુણનિધિ ગહગહીએ,
પુહતઉ મંડપ સાસઈ એ, વર બઈઠઉ પ્રવચનમાહરાઈ એ. સંયમશ્રી સાથે લગ્ન કરીને તપ નામનાં હથિયારો સાથે મેટું સૈન્ય સજ કરીને વિવેક મેહ રાજા પર આક્રમણ કરે છે. બન્ને વચ્ચે યુદ્ધ થાય છે. તેમાં મેહનું સૈન્ય હારી જાય છે અને મોહ પિતે યુદ્ધમાં માર્યો જાય છે. પિતાના પુત્ર મેહના અવસાનથી મન અને એની પત્ની પ્રવૃત્તિને ઘણું દુઃખ થાય છે. પરંતુ પોતાના બીજા પુત્ર વિવેકના સમજાવવાથી મન ઈદ્રિને જીતી ધ્યાનરૂપી અગ્નિમાં પ્રજવલિત થાય છે. વિવેકે પોતાના પિતા મનને આપેલે ઉપદેશ આ પ્રમાણે છે:
પાઈ લાગિય, પાઈ લાળિય, વલિ સુવિવેક; ખાસણ દિઈસી તુમહી તાત ! સી કિસિઉ મેડિઉં? પરમેસર અણસરઉ, મહતણઉ અંદેહ છડિ૯. સમતા સઘલી આદર, સમતા મુંક ટૂરિ ચારી હણી, પાંચઈ જિણી, એલઉ સમરસ પૂરિ. એક અક્ષર, એક અક્ષર અકઈ ૩% કાર; તિણિ અક્ષરિ થિર થઈ રહઉ, પામઉ પરમાનંદ.
મમ ગ્રાઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ હિDE
.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org