SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ T RI , diseasessedlessed with #deses.sld. As soleled ess lesl••••••••••••••!• •l• •••••••••••••• sle &ls)• • જૂના કૂવામાં પધરાવીને સેંકડો ગ્રંથ ગુમાવી દેવાયા, તેની તે બહુ થેડાઓને જ ખબર હશે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલા અનેક સ્થળના કચરારૂપ મનાતાં પાનાંઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવગે કેટલાયે અશ્રુતપૂર્વ, અલભ્ય તેમ જ મહત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢયા છે, એ વાત જે ધ્યાનમાં રહે તે એવા નષ્ટ થતા અનેક કિંમતી ગ્રંથે હજી પણ મળી શકે. જેમ જૈન સંઘે મોગલેની ચડાઈને જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે મંદિરની અંદર ગુપ્ત અગમ્ય માર્ગવાળાં તેમ જ અક૯ય ઊંડાઈવાળાં ભૂમિગૃહે-ભેંયરાની સંકલના વિચારી હતી, તેમ જ્ઞાનભંડારોની રક્ષા માટે જેસલમેરને કિલે જેવાથી ત્યાંના ભંડારને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવતા હતા તે સમજાશે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે, તેમણે ગુપ્ત સ્તંભને ઔષધિ વડે ઉઘાડી તેમાંથી મંત્રા—ાયનાં કેટલાંક ઉપયોગી પુસ્તકો બહાર કાઢયાં અને સ્તભ અચાનક જમીનમાં ઊતરી ગયે. આવાં (તિલસ્માતી) ગુપ્ત સ્તંભ કે મકાનમાં કેટલુંય મંત્ર સાહિત્ય સદાને માટે અદશ્ય પડ્યું હશે, તે કલ્પના બહાર રહે છે. પ્રાચીન સાહિત્યને આ રીતે પ્રકાશિત કરીને તેના સંરક્ષણ માટે પુસ્તક મૂકવાની - પેટી, મંજૂસ કે કબાટ આદિ જમીનથી અદ્ધર રાખવાનો રિવાજ છે કે જેથી ધૂળ, ઉધઈ કે ઉંદર ઉપદ્રવ કરી શકે નહિ. તેમ જ શરદી લાગતાં તે ચેટી ન જાય. તે માટે ગ્રંથ ભંડારનું સ્થાન ભેજરહિત તેમ જ ચોમાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં તથા દરેક ગ્રંથને મજબૂત રીતે બાંધીને રાખવામાં આવે છે. પારસનાથ ગારા એ - કવિ તેજ ' પારસનાથ પ્યારા , નિરંજન નાથ ન્યારા અં. પલપલ ધ્યાન ધરીઆ, આંજો પગપગ નામ સમરી; મુંજી રગરગમેં રંગાણું અં, પારસનાથ પ્યારા અં. આ ડેરા મુજ અંધર, આંજા આસન મન મંધર ભવભવના સહારા , પારસનાથ પ્યારા અં. તેજ' ચે અરજ હિકડી કરી, ભટકાં ભવસાગરકે ભરી થીજા મુંજા કિનારા અં, પારસનાથ પ્યારા અં. ૧ ૨ ૩ કવિ શ્રી આર્ય કcથાણાગતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy