SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ [3]#sabssesses..........bad..hda સુમતિનાથ જિનેશ્વર પાંચમા, ભાવિ ભિવયણ કર જોડી નમે; મૂરતિ મેહુનગારી જેની, સુરતિની અલિહારી તેહની. શ્રી પદ્મપ્રભનાથ મયા કરી, સેવક દિલ ધારા ચાકરી; ધનુષ અઢી શાત દેહી દીપતી, સુંદર કાંતિ પ્રવાંલું જીપતી. સ્વામિ સુપાસ સુણેા મુજ વિનતિ, નિશિ (દિન) તુમ્હને ભાવે કરું નતી; નિરમલ વાણી નિશાની દીજીઇ, તુજ વાણીરસ ઘટઘટ પીજીઇ. શ્રી ચંદ્રપ્રભ ચસમપ્રભ, ચંદ્રલાંછન વર્ષે શૈાભે શુભ', ચંદ્રાનના નગરીના જે ધણી, સેવકની પૂરે ઈચ્છા ઘણી. સુવિધિનાથ જિનેશ્વર વીઈં, ચિરસ ́ચિત ધનયેાનેિ કઢીઇ; જિનશાસન ગગણાંગણ નિમણિ, કાકી નગરીને છે ધણી. શ્રી શીતલ જિનનાથ સુખ કરું', શીતલવાણી વિજન ભય હરું; શીતલતા નયને હોઇ અતિ ઘણી, પ્રભુ દરશન દેખા જિનશશીમણિ, ૧૦ શ્રી શ્રેયાંસ જિનરાજ ઈગ્યારમા, હાડગી ( ગેંડા ) લાંછન ભગતિ નમા; વરસચારાસી લાખ છે જીવિત', માનવ-દાનવ-વાસવ–સેવિત'. શ્રી વાસુપૂજ્ય નૃપાંગજ સુંદર, સીતરિ–ધનુ તનુમાન મનેહર; મહિષાસુર ચરણે આવી વસ્યા, સખલાને શરણે તસ ભય કિસ્યા. વિમલનાથ નમુ વિમલાનન, વિમલ નયન હાઈ જસ દન'; શ્રવણયુગલ માહરાં પાવન ઘણાં, નિરુણિ પ્રભુનાં વયણ સેહામણાં. શ્રી અનતજિન સું મન મેલીઇ, દૂધમાંહે જિમ સાકર ભેલીઇ; સાચે રંગ કરારી ાણીઇ, ખાટા રંગ પતંગવર વાણી”. ૧૪ ધરમ જિનેશ્વર ધરમપુર ધરુ, ધીરીઇ ધરમસનેહી જિનવરુ; રતનપુરીના નાયક સાતે, કચનકાંતિ સદા મન મેહતા. ૧૫ શાંતિ જિનેશ્વર સાહિબ સાલમા, સારંગ લાંછન ચકી પાંચમે; લાખ વરસનું જીવિત જેહનું, વ્યાલીસ ધનુષનુ માન છે દેહનુ . ૧૬ સુરનૢપાંગજ થ્રુ જિનેશ્વર, સેવા ભવિકા વિશ્વકૃપાકર’; મન વય કાયા થિર કરી સેવીઈ, તે શિવકમલા વિમલા પાલીઈ. ૧૭ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only ૫ ७ - ૯ ૧૧ ૧૨ ૧૩ www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy