________________
થી.'
(RUGS.
12
શ્રી ચતુર્વિશતિ જિન સ્તુતિ – પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ
સંપાદક: “ગુણશિશુ
[ અહીં રજૂ થતી આ કૃતિ આ અવસર્પિણી કાળની, વર્તમાન ચોવીસીના ચાવીસ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિરૂપે છે.]
ચૈત્યવંદન કે પ્રતિક્રમણ વિધિમાં ચાર સ્તુતિ રીતે પણ બોલી શકાય, તેવી પ્રાચીન ગુર્જ ૨ પદ્યમાં આ ભાવવાહી રચના છે. દરેક તીર્થંકર પરમાત્મા માટે એક એક સ્તુનિ નઈ છે. આ રીતે વીસ તીર્થકરોની સ્તુતિ માટે એક એક એમ વીસ તૃતિઓ છે. ત્યારે ૨૫, ૨૬ અને ૨૭ ક્રમાંકની સ્તુતિઓ ઉપરોક્ત દરેક તૃતિને અંતે બેલી શકાય છે. આમ આ ૨૭ કંડિકાઓ કંઠસ્થ કરી લેવાથી દરેક તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરી શકાય છે. ક્રમાંક ૨૫ ની સ્તુતિ ઋવભાદિ સર્વ તીર્થકરને લગતી છે. ક્રમાંક ૨૬ ની સ્તુતિ શ્રુતજ્ઞાનની છે. ક્રમાંક ર૭ની સ્તુતિ શાસનદેવીની છે. છેલ્લી સ્તુતિ માં કર્તાએ પોતાનું નામ સૂચવ્યું છે. આ કતિ અહીં સર્વ પ્રથમ વાર પ્રકાશિત થાય છે. શ્રી લા. દ. વિદ્યામંદિર (અમદાવાદ)ના સંગ્રહની હસ્તપ્રત ઉપરથી સં. ૨૦૩૩ના બાડમેર ચાતુર્માસ દરમ્યાન આ કતિ અક્ષરશઃ નોંધેલ છે.
– સંપાદક]
મૂળ કૃતિ ઇષભદેવ જિન જિનનાયક, વિજિત દુર્જય મનમય સાયક, પ્રણત માનવદાનવ સાયક', ભજત પાપડુરં શિવદાયક. ૧ અજિતનાથ જિન જનશંકર, દ્વિરદ લંછન ચરણે શુભંકરે; કનકાંતિ મનોહર સુંદર, નમત ભવિજન, કેવલમંદિર. ૨ સંભવનાથ જિન સુરપૂજિત, શ્રવણહારી મહરકૂજિત; સાવત્થી નગરીને રાજી, તરંગલાંછન નાથ સદા જયે ૩ અભિનંદનજિન ચંદનશીતલ, દરિશન જેહનું દીપે નિર્મલ પૂરવ પચાસ લાખનું આઉખું, ભવિજનને સેબે દીઈ શિવસુનં. ૪
શ્રી આર્ય કયાાતHસ્મૃતિ ગ્રંથ કહDE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org