________________
[3] pachche 2 ટકા રોક હર... જેએ ચેાત્રીસ અતિશયેાથી સહિત, અષ્ટ મહા પ્રાતિડા થી શે।ભતા, વાણીના પાંત્રીસ ગુણૈાથી યુકત, અઢાર દાષાથી રહિત અને રાગ, દ્વેષ અને મેહરૂપ મહા શત્રુઓને જીતનારા છે, તેમને જ, જગતમાં દેવાધિદેવ એવુ' નામ શેશભે છે.
આ રીતે ગુણસમૂહના કારણે મહાન, ત્રણે લોકમાં મહાન ખ્યાતિને પામેલા અને સર્વ દેવતાઓ, અસુરો અને મનુષ્યેામાં સર્વ શ્રેષ્ઠ એવા ભગવંત પૃથ્વીતળ ઉપર વિચરીને કુમતરૂપ અંધકારને નાશ કરીને સુમતરૂપ પ્રકાશને પાથરે છે. તેએ અનાદિ કાલીન પ્રમળ મિથ્યાત્વના નાશ કરે છે, જ્ઞેય ભાવાને જણાવે છે, ભવભ્રમના કારણરૂપ અજ્ઞાનના નાશ કરે છે અને અનેક ભવ્યજનાને પ્રતિબેાધ કરે છે.
અંતે આયુ:ક'ની સમાપ્તિને સમયે શુકલ ધ્યાન વડે ભવાપગ્રાહી ચાર કર્મીના ક્ષય કરે છે અને એક જ સમયમાં ઋજુ શ્રેણી વડે લોકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મેાક્ષમાં ચાલ્યા જાય છે. તેઓ તેથી ઉપર જતા નથી; કારણ કે ત્યાં અલેાકમાં ઉપગ્રહના અભાવ છે. તે નીચે પણ આવતા નથી, કારણ કે તેમાં હવે ગુરુતા નથી. યોગ પ્રયાગના અભાવ હાવાથી તેઓને તિરછી ગતિ પણ નથી.
મેાક્ષમાં રહેલા તે ભગવાને સિદ્ધ કહેવામાં આવે છે. સવ દેવે અને મનુષ્ય ઈંદ્રિયાના અર્થાથી ઉત્પન્ન થતું, સર્વ ઈંદ્રિયાને પ્રીતિકર અને મનેહર એવું જે સુખ ભોગવે છે તથા મહષિક દેવતાઓએ ભૂતકાળમાં જે સુખ ભોગવ્યું છે અને ભવિષ્યમાં જે સુખ ભાગવશે, તેને અનંત ગુણુ કરવામાં આવે તે પણ તે સિદ્ધ ભગવંતના એક સમયના સ્વાભાવિક અને અતીદ્રિય સુખની તુલનામાં ન આવે, તે સિદ્ધ ભગવાન અન ંત દન, જ્ઞાન, શક્તિ અને સુખથી સહિત છે. તેએ સદા ત્યાં જ રહે છે.
તે જ સમયે અવધિજ્ઞાન વડે ચાસઠે ઇંદ્રો ભગવતના નિર્વાણુને જાણીને નિર્વાણ ભૂમિ પર પરિવાર સહિત આવે છે. ગેાશી, ચંદન આદિ સુગંધી દ્રવ્યેાથી ભગવંતના દેહના અંતિમ સૌંસ્કાર કરે છે અને સર્વ શાશ્વત ચૈત્યમાં મહાત્સવ કરે છે.
શ્રી તીર્થંકર ભગવતના જીવ અનાદિ કાળથી સસારમાં બીજા જીવા કરતાં વિશિષ્ટ હાય છે. તેઓનુ ચ્યવન, જન્મ, ગૃહવાસ, દીક્ષા,કેવળજ્ઞાન, નિર્વાણુ વગેરે બધું જ અલૌકિક હાય છે. આ પ્રમાણે તીર્થંકર ભગવંતે સસંસારી જીવેથી સ પ્રકારે ઉત્તમાત્તમ હાય છે. તેએ તે પ્રકારની ઉત્તમેાત્તમતા વડે વિશ્વને સર્વ સુખો આપનારા છે. સ્વયં અવ્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવને મહાન ઉદયવાળું અવ્યય પદ આપવા માટે સ રીતે સમર્થ છે.
Jain Education International
*
**
શ્રી આર્ય કલ્યાણૌત સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org