________________
stedsledelseskodelle debesiestele este deducted stoteutet beste beskesksessteste stedeste sbsbeestestesbadesestesteste des[34]
શ્રી અરજિન ભવજલને તારક, ઇતિ અનીતિ અધર નિવાર ભવિ પંકજકાનન બોધતે, ધ્યાનાનલ આતમ શોધો. ૧૮ મલ્લિ જિનેશ્વર મહિમા અતિ ઘણે, નિલકમલદલ દેહ સહામણે; કુમરી રૂપે જિનપદ ભગવ્યું, બાલપણાથી બ્રહ્મવત અનુભવ્યું. ૧૯: શ્રી મુનિ સુવત સુવતધારક, પ્રણમું પ્રેમે ભવિજન તારક અકલ કલા દિસે પ્રભુ તાહરી, રાગરહિત તે શિવનારી વરી. ૨૦ શ્રી નમિનાથ નમું પરમેશ્વરં, મિથિલાપુર અધિકારી જિનવરું; સહસદસ વરસનું જીવિત, પનર ધનુષ તનધારી સુરનતં. ૨૧ બ્રહ્મચાર સિરિ નેમિ જિનાધિપ, વંદુ વેગે પ્રસુતસુરાધિપં; સમુદ્રવિજય નૃપ નયનાનંદન, માત શિવાદેવી ચિતનંદનં. ૨૨ પુરુસાદા પાશ્વ જિનોત્તમ, નિર્મલ ભાવે પૂજે વૃતશમે; ચરણકમલ પ્રણમે જે સ્વામિનાં, પાતિક ચૂરે પૂરું કામના. ૨૩ શ્રી વર્ધમાન નમું ચરમ જિન, ત્રિભુવન-જન-ગણ-માણસ-રંજન શ્રી જિનશાસન ભાસન જગધણી, ગૌતમ ગણધર જાસ મહામણી. ૨૪ શ્રી કષભાદિક જિનવર જે થયા, પાતિક કર્મક ધઈ નિર્મલ ભયા; ચઉદરાજ અલગા જઈ વસ્યા, ધ્યાનગુણે મનમંદિર ઉસ્યા. ૨૫ અરથ થકી અરિહંતે ભાખીયા, સૂત્રથકી ગણધરમુનિ દાખીઆ આગમ ચોરાશી સેડામણો, સાંભળતાં લીજે તસ ભામણાં ૨૬ કટિનટિ મેહુલ (મેલ)ખલકે ઘૂઘરી, રમઝમ કરતી ચરણે નુપૂરી; રૂપે સુંદર શાસનની સુરી, શ્રી કલ્યાણસાગરસૂરિ જય કરી. ૨૭
[इति श्री चतुर्विशति जिनस्तुतिः कृता भट्टारक श्री कल्याणसागरसूरिणा ]
जई विय णिगणे किसे चरे, जई वियभुजे मासम तसे।।... जे ईय भायाई मिज्जई, आगता गन्भायण' तसा ।।
--- भगवान श्री महावीर प्रभु ભલે નગ્ન રહેવામાં આવે, મહિના મહિનાના ઉપવાસ કરવામાં આવે અને શરીરને હાડપિંજર બનાવી દેવામાં આવે, પરંતુ અંતરમાં જે દંભ રાખે છે, તે જન્મ-મરણના અનંત ચક્રમાં ભટકતું જ રહે છે.
શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ લE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org