________________
[3]hashsdhchchhh.
aaaaaaaaaaaaaaaa dada achchhra
ધન લઈ લેવાની બુદ્ધિ જાગતી નથી. કુશીલ લોકોના સંગ હેાતેા નથી, કારણ કે લેાકેામાં કુશીલતા જ હોતી નથી. ક્રોધ વડે પારકાના પરાભવ હાતા નથી, કારણ કે ક્રોધ જ હોતા નથી. વિનયનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયા જ હેાતી નથી. લેાકેા ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરતા નથી, કારણ કે લાભ જ હાતા નથી. માનસિક સંતાપ હાતા નથી.
પરને પીડા કરે તેવાં વચન કઈ ખેલતુ નથી. કાયાથી અશુભ ક્રિયાએ કાઈ કરતા નથી. પાપ કરવાની બુદ્ધિ થતી નથી. લોકો સુકૃત કરીને મનઃશુદ્ધિવાળાં થાય છે. લેકનાં મનેાવાંછિતની પૂર્તિ થાય છે. લેકમાં પારકાના ગુણ ગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે. લાકે ઘેર ઘેર મહેાત્સવ કરે છે. ભગવંતના જન્મનાં મોંગલ ગીતા ગવાય છે. ઘરે ઘરે વધામણાં કરાય છે.
ભગવતના જન્મથી સ્વર્ગ અને પાતાળ ભૂમિમાં રહેતા દેવતાઓ પ્રમુદ્રિત થાય છે. તેઓ શાશ્વત ચૈત્યમાં મહાત્સવ કરે છે. દેવાંગનાએ ધાત્રી કકરે છે. દેવાંગનાઓ નવાં નવાં આભરણા ધારણ કરે છે અને અનેક પ્રકારની ક્રીડાએ કરાવે છે. દેવેન્દ્ર પુષ્ટિ માટે ભગવ'તના જમણા હાથના અંગુઠામાં અમૃતને સંચાર કરે છે.
ખાલ્યકાળમાં પણ શ્રી તીર્થંકર ભગવ`તે ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હાય છે. અપરિમિત મળ અને પરાક્રમવાળા હાય છે. દેવતાઓ, અસુરે અને મનુષ્યા વડે અક્ષેાભ્ય હોય છે. ખીજા બાળકો કરતાં અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હોય છે. ત્રણે લેકની રક્ષા કરવામાં અક્ષુબ્ધ શક્તિવાળા હોય છે. અધ્યયન કર્યાં વિના પણ વિદ્વાન હોય છે. શિક્ષણ પામ્યા વિના બધી જ કળાઓના સમૂહેામાં કુશળ હાય છે, અલંકાર વિના જ બધા જ અવયવોથી ઉત્તમ સૌંવાળા હાય છે. શિશુ કાળમાં પણ વાણી અવ્યક્ત હાવા છતાં પણ દેવ, અસુરો અને મનુષ્યાને આનંદ પમાડનારા હેાય છે. અચપળ સ્વભાવવાળા હોય છે. પેાતાને તેમ જ પારકાને સંતાપ ન થાય તેવા સ્વભાવવાળા હોય છે. લાલુપતા વિનાના હોય છે અને જ્ઞેય પદાર્થોના સ્વભાવને જાણનારા હોવાથી નિઃસ્પૃહ હાય છે.
શ્રી તીર્થંકર ભગવંત જન્મથી જ રાગ, સ્વેદ ( પરસેવે ), મળ આદિથી રર્હુિત દેવાળા હોય છે. તત્કાલ અત્યંત વિકસિત કમળ જેમ બહુ સુવાસિત દેહવાળા હોય છે અને ગાયના દૂધની ધારા જેવા શ્વેત રક્ત અને માંસયુક્ત દેહવાળા હાય છે. તેઓના આહાર – વિહાર ચ ચક્ષુવાળા માટે અદૃશ્ય હેાય છે. આ ચાર અતિશયે તેઓને જન્મથી જ સહજ હાય છે.
શ્રી આર્ય કલ્યાણૌતન્ન સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org