________________
Melodasadakaashad
hada.cas.edd ...M. Most officereldedMessen
પચાસેક કૃતિઓ રચી છે. તેમનાં નામ ઇત્યાદિ વિષે “અંચલ૦ દર્શન” (પૃ. ૧૮૨–૧૮૪) માં સંક્ષિપ્ત માહિતી અપાઈ છે. “ત્રિભુવન દીપક પ્રબંધ' નામની તેમની ગુજરાતી કૃતિ તે તેમણે જ રચેલા “પ્રબંધ ચિંતામણિ”નું રૂપાંતર છે. તેમણે ગુજરાતીમાં વિવિધ વિનતિઓ રચી છે. તેમણે વિ. સં. ૧૪૩૦ માં “જબુ સ્વામી ફાગુ' રચ્યું છે. વિશેષમાં તેમણે “નેમિનાથ ફાગુ' નામનાં બે કાવ્ય રચ્યાં છે. એકમાં ૫૭૪ કડી છે અને બીજીમાં ૪૯ કડી છે. ૧. ચારેક પ્રકાશિત થઈ છે. “અબુદાચલ વનતિ' (રચના વિ. સં. ૧૪૬૦) “ગૂર્જર રાસાવલિ”
(પૃ. ૭૫–૭૬ ) માં છપાઈ છે. ૨. “પ્રાચીન ફાગુ સંગ્રહ” (પૃ. ૨૫-૩૦) માં જે અજ્ઞાત કતૃક “જંબુસ્વામી ફાગ' (વિ. સ.
૧૪૩૦ ) છપાયું છે, તે જ આ છે. ૩. આ પૈકી એક ગૂર્જર રાસાવલિ' (પૃ. ૬૫-૭૪) માં અને બીજુ “પ્રાચીન ફાળું સંગ્રહ”
(પૃ. ૨૪ર-૧ થી ૨૪૨-૭) માં છપાયું છે. ૪. “જૈન ગૂર્જર કવિઓ' (ભા. ૩, ખં. ૧, પૃ. ૪૨૫) માં આ જ કડીને કમાંક ૫૮ છે. આને
જ મેં દેહરા કહ્યા લાગે છે. એક એક દેહરામાં બબ્બે પંક્તિઓ હોય છે. અહીં ચાર ચાર પંક્તિના પદ્યને એક ગણી પ૭ની સંખ્યા અપાઈ છે. “દેહરાને બદલે “પંક્તિ’ શબ્દ હોત તે ઠીક થાત.
अप्पाणमेव जुज्ज्ञाहि, कितें जुञ्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जइता सुहमेहले ॥ पंचेदियाणीकोहं, माणं माय तहेव लोहंच । दुञ्जय चेव अप्पाणं, सव्वमप्पे जिओ जियं ॥
–શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પિતાના આત્મા સાથે યુદ્ધ કર. બાહ્ય ભૌતિકની સાથે લડવાથી શું? સ્વયં આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવાથી આત્યંતિક સુખ મળે છે. પાંચે ઈદ્રિયો, કેધ, માન, માયા અને લેભ તેમ જ દુર્જય મન અને મિથ્યાત્વ આ બધા માત્ર સ્વાત્મા પર વિજય પ્રાપ્ત કરવાથી પરાજિત થઈ જાય છે.
GIDC ગ્રઆર્ય કયાહાગૌતમ સ્મૃતિગ્રંથ
F
* *
-
-
- --
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org