SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Lestedodloseste destestostestastaste socle estosteste deste gedoestestese destacada deste stedesetodesta vedeste doses dedosledadlaste sageste destostestestade da ૩. ટીકા : આની રચના ચંદ્રકતિના શિષ્ય હર્ષકીતિએ કરી છે. ૪. ટીકા : આની રચના સમયસુંદરે કરી છે. ૫. અવસૂરી : આની રચના ગુણધરસૂરિએ કરી છે. એમના વિષે વિશેષ માહિતી મને મળી નથી. ૬-૭અવચૂરીઓ : આના કર્તાઓનાં નામ જાણવામાં નથી.' બાલાવબોધો : “જૈન ગૂર્જર કવિઓ” (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૭૯૦)માં પાંચ બાલાવબોધ રચાયા. પુષ્કા તરીકે ૧૫૯૩, ૧૫૯૪, ૧૫૯૫, ૧૬૦૩ અને ૧૬૧૮ ને નિર્દેશ છે. (તેમાં ૧૬૦૩ નહિ, પણ ૧૬૧૩ જોઈએ.) વિક્રમની સોળમી સદીથી બાલાવ. બો રચાયા છે. અનુવાદ : અજિયસંતિ (થય)ના અનુવાદો ગુજરાતીમાં પણ થયા છે. (હિંદીમાં પણ કદાચ થયા હશે.) અને કેટલાંક સ્થળોએથી પ્રસિદ્ધ પણ કરાયા છે. અનુકરણે ? આ કૃતિના વિષય અને છંદ એ બેમાંથી ગમે તે એકને લઈને એનાં અનુકરણે રચાયાં છે. તે હું ક્રમશઃ દર્શાવું છું. (અ) વિષયલક્ષી અનુકરણે આ સ્મરણમાં અજિતનાથ અને શાંતિનાથ એ બને તીર્થકરોને સાથે વિચાર કરાયો છે. આવું કાર્ય નિમ્નલિખિત રચનાઓમાં થયેલું છે ? (૧) અજિયસંતિ થયઃ આની રચના કવિ વીરગણિએ કરી છે. અને તેને અંચલગચ્છીઓએ આઠમા સ્મરણ તરીકે સ્થાન આપ્યું છે. તેને “લઘુ અજિત શાંતિ સ્તવ” પણ કહે છે. (૨) “લહ અજિય સંતિ થય” (લઘુ અજિત શાંતિ સ્તવ) કિવા ઉલ્લાસિકમ શેર (ઉલ્લાસિકમ સ્તોત્ર) : ખરતર ગચ્છના જિનવલભગણિએ આને ૧૭ પ્રાકૃત પદ્યમાં રચ્યું છે. ખરતર ગ૭માં જે સાત સ્મરણો છે, તે પૈકી આ બીજું છે. આની હાથથીઓને તેમ જ ધર્મ તિલકે વિ. સં. ૧૩૨૨ માં તેની રચેલી વૃત્તિની હાથપોથીઓને મારે આપેલ પરિચય D. C. G. C. M. (Vol. XIX 53–59) માં છપાયો છે. સમયસુંદર પાઠકે પણ આ સ્તવ પર વૃત્તિ રચી છે અને એ પ્રકાશિત છે. સમયસુંદર કત ટીકા સિવાયનાં વિવરણોની હાથપોથીઓને મે આપેલ પરિચય D. C. G. C. M. (Vol. XVII, Part 4-10)માં છપાયો છે અમ શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથો ઝE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy