________________
[15] chsled to send a few seedbad
baba bhacha
આ
રીતે, મુશ્કેલીઓમાં ન છૂટકે આ છ આગારોમાંથી કોઈ એકાદ આગાર સેવવા પડે, તેા તેથી વ્રતભંગ થતા નથી, પરંતુ દોષ જરૂર લાગે છે. તેની શુદ્ધિ ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લઇને કરી લેવી. વિશુદ્ધ રીતે સમ્યક્ત્વના આચારો પાળવાની પ્રતિજ્ઞા લેનારાઓમાં સમ્યક્ત્વ હેાય છે. આ છ આગારે હાંશથી ન સેવનારનુ` સમ્યક્ત્વ ટકી રહે છે.
૧૧. છ ભાવનાએ
(૧) સમ્યક્ત્વ એ મેાક્ષફળ આપનાર જૈન ધર્મારૂપ વૃક્ષનું મૂળ છે. એ મૂળ ન હાય તો ધર્મ વૃક્ષ ખની શકતુ' નથી.
(ર) સમ્યક્ત્વ એ મેાક્ષમાં પહાંચાડનાર ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવાના દરવાજો છે. એ દરવાજો ન હાય તે ધર્મીનગરમાં પ્રવેશ કરી શકાતા નથી. (૩) સમ્યક્ત્વ એ ધરૂપ મહેલને પાયેા છે. એ પાયે ન હેાય તેા ધમહેલ બની શકે નહિ અને જો મને તે ટકી શકે નહિ.
(૪) સમ્યક્ત્વ એ ધરત્ના, મૂળણા અને ઉત્તરગુણારૂપ રત્ને, તેને સુરક્ષિત રાખવા માટેને ભડાર છે, જે એ ભડાર ન હેાય તે ક્રાધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેાહ, કામ વગેરે ચેારા એ ધરત્નાને લૂંટી જાય. તેથી ધરત્નાની રક્ષા માટે સમ્યક્ત્વરૂપ ખજાનાની – ભંડારની જરૂર છે.
(૫) સમ્યક્ત્વ એ શમ, દમ આદિ મેક્ષસાધક ગુણાના આધાર છે. એ આધાર વિના મેાક્ષસાધક ગુણ્ણા ટકે નહિ. તેથી એ સમ્યક્ત્વરૂપ આધારની જરૂર છે.
(૬) સમ્યક્ત્વ એ મેાક્ષદાતા શ્રુતજ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી રસને અહીંતહી ઢળવા ન દેનાર દેઢ પાત્ર છે. એ પાત્ર ન હેાય તેા શ્રુતજ્ઞાન, સંવર, નિરા વગેરે રૂપ અમૃત જેવા રસ રહી શકતા નથી. તેથી સમ્યક્ત્વરૂપ પાત્રની અતિશય જરૂર છે.
આ રીતે વારંવાર આદરપૂર્ણાંક સમ્યક્ત્વ માટેની આ છ ભાવનાએ ભાવવામાં આવે, તા સમ્યક્ત્વનું મહત્ત્વ આત્મામાં દૃઢ થતુ રહે છે અને સમ્યક્ત્વ અત્યંત સ્થિર અને છે અને આત્મિક આનંદની લહેર ઉછળે છે.
૧૨. છે સ્થાન
(૧) આત્મા છેઃ જીવા હાલવાની, ચાલવાની, ખાવાની, પીવાની, હસવાની, રડવાની, ક્રાધની, માનની, માયાની, લાભની, રાગની, દ્વેષની ક્રિયાએ કરતા દેખાય છે. જો શરીરથી અલગ એવા આત્મા અંદર ન હેાય, તે આ બધી ક્રિયાઓ કરી શકાય નહિ; કારણ કે,
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org