________________
chho sb saasbs > c chaahhhhh [૯]
સહાયક થવુ' વગેરે દેવભકિત કરવી. વળી ગુરુભકિત અન્નપાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ આપીને, વંદન કરીને, તથા ગુરુઓના કહ્યા પ્રમાણે ધર્માંકાર્યાં કરી આપીને, તથા ગુરુઓનાં મેટાં સામૈયાએથી ગામેમાં કે નગરેશમાં પ્રવેશ કરાવવા, દીક્ષા લેનારાએને દીક્ષા અપાવવી અને સાધુએ અને તેમને સહાય કરવી વગેરે કાર્યાંથી ગુરુભક્તિ કરવી એ દેવગુરુભક્તિ નામનું સમ્યક્ત્વનું ત્રીજુ ભૂષણ છે.
adasahasabha aaaaaaa
(૪) ચેાથું ભૂષણ – જૈનધર્મીમાં દઢતા. વીતરાગતા અને સર્વૈજ્ઞતા પ્રાપ્ત કર્યાં પછી જિનેશ્વરા દ્વારા કહેવાયેલા જૈન ધર્મ જેવા તારક ધમ આ જગતમાં બીજો ફાઈ નથી. આ જૈન ધર્મ સામાન્ય આત્માએને પણ પરમાત્મા બનાવી દેવાની શિત ધરાવે છે. એવી તાકાત બીજા કેાઈ ધર્મોમાં નથી, એવી સત્ય માન્યતાને ધારણ કરી કોઈ દેવ, અસુરા કે સત્તાધારી શક્તિશાળી મનુષ્યેાના જૈન ધર્મથી ચલિત કરવાના બધા પ્રકારના પ્રયત્નાથી પણ જૈન ધર્મીમાંથી ચિલત ન થવું તે ધર્માંતા નામનું સમ્યક્ત્વનું ચોથુ ભૂષણ જાણવું.
(૫) પાંચમુ` ભૂષણ – જૈન શાસનની પ્રભાવના. જે જે કાર્યાથી જનતા જૈન શાસનની પ્રશંસા કરતી થાય, તેવાં તેવાં ધાર્મિક કાર્યો કરવાં, મહા મહેાત્સવે। આર ભવા; તેમાં ભાગ લેનારાઓને ભેાજન અને પ્રભાવના વગેરે આપી ખૂબ સત્કાર કરવા; એવાં બીજા પણ ધર્માંકાર્યાં કરવાં, તેમાં પણ પ્રભાવનાએ આપી શાસનને પ્રભાવ વધારવા, એ પ્રભાવના નામનું પાંચમું સમ્યક્ત્વનું ભૂષણ જાણવું.
સમ્યક્ત્વનાં આ પાંચ ભૂષણેાને સમજપૂર્વક જીવનમાં વણી લેનાર આત્મામાં સમ્યક્ત્વ ખૂબ શેાલે છે.
૮. પાંચ લક્ષણા
(૧) શમ, (ર) સંવેગ, (૩) નિવેદ, (૪) અનુક'પા, (૫) આસ્તિકતા. એ પાંચ લક્ષણેા જેમાં હેાય તેમાં સમ્યક્ત્વ હોય છે, એમ આ લક્ષણૈાથી સમજી શકાય.
(૧) ઉપશમ અથવા શમ લક્ષણના પ્રતાપે જીવને ગમે તેવા અપરાધીનું, મનથી બૂરું કરવાની ભાવના થતી નથી.
(૨) સંવેગ લક્ષણથી જીવને સ્વર્ગનાં અને મનુષ્યલાકનાં ગમે તેવાં મહાન સુખા પણ દુ:ખમય લાગે છે. એક મેાક્ષસુખ જ તેને ગમે છે. સંસારસુખ તરફ સતત વૈરાગ્ય વધતા રહે છે.
શ્રી આર્ય કલ્યાણ તમસ્મૃતિગ્રંથ
DE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org