________________
»ase aisa haveawa
[૧૯૫]
ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર ચતુર્વિધ જૈન સંઘનું દ્વિતીય ભવ્ય અધિવેશન મળેલું. આ અધિવેશનમાં શ્રાવક-શ્રાવિકા સંઘના પ્રમુખપદે સંઘવી, સંઘરત્ન ષ્ઠિ શ્રી વિશનજી લખમશી સાવલા હતા. સ્વાગત પ્રમુખ તીકે સમાજરત્ન શ્રેષ્ઠિ શ્રી ઘમ'ડીરામ કેવલચંદજી ગેાવાણી હતા.
સ. ૨૦૩૬ માં શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સ’ઘના ઉપક્રમે પૂ. ગચ્છાધિપતિની નિશ્રામાં
દ્વિતીય અધિવેશન વખતે અતિહાાંસક કાર્યો
ગચ્છના ઉત્કર્ષ માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી સ`ઘવી શેઠશ્રી લખમશી ઘેલાભાઈ સાવલા, સમાજરત્ન શેઠ શ્રી ઘમંડીરામ કે. ગેાવાણી, સંઘવી શેઠ શ્રી ખીમજી વેલજી, શેઠશ્રી ઝવેરચંદ જેઠાભાઈ, શેઠ શ્રી ગિરીશભાઈ ગાલા, શેઠ શ્રી શામજીભાઈ (અમર સન્સવાળા ) ઇત્યાદિ આગેવાન શ્રાવકાએ પોતે દાન આપી અને ખીજાએ પાસેથી દાન અપાવીને અધિવેશનને ખૂબ જ પ્રશંસનીય રીતે સફળ બનાવેલ હતું. લગભગ દશ હજારથી વધારે શ્રાવક-શ્રાવિકાઓએ આ અધિવેશનમાં ભાગ લીધા હતા અને અંદાજે દાનમાં એક કરોડ રૂપિયાનાં વચના શ્રી સંઘને મળ્યાં હતાં.
પૂ. ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી શ્રી સમેતશિખરજી મહાતી માં પણ અચલગચ્છની એક વિશાળ ધર્મશાળા બાંધવા વિશનજી લખમશી સાવલા આદિ આગેવાન શ્રાવકો પ્રયત્નશીલ બન્યા છે. શ્રી સમેતશિખરજી તીર્થ પર બંધાનારી અચલગચ્છની ધ શાળા માટે પણ ઘણાં જ દાન-વચને! મળ્યાં હતાં. આ રીતે અધિવેશન ખૂબ જ ચમકી ઊઠયું હતું. આ પ્રસંગે આવેલા રાજસ્થાની અચલગચ્છીય ભાઈએ દ્વારા શ્રી ‘ રાજસ્થાન અચલગચ્છ વેતાંબર જૈન સંઘ ' નામક સૉંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી અ. ભા. અચલગચ્છ જૈન સંઘે પૂ. ગચ્છાધિપતિશ્રીને ‘યુગ પ્રભાવક ’નુ બિરુદ આપેલ.
:
આ રીતે પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ઉપરીક્ત રીતે શાસન અને ગચ્છની ઉન્નતિ અને પ્રભાવના થવા પામી હતી. મુંબઈમાં પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી • મલાડ, ગારેગાંવ, મુલુંડ ચેક નાકા, વાંદરા, વરલી, ચેંબુર, નાલા સેાપારા, વસઈ, અધેરી, ડેાંખીવલી, વડાલા વગેરે સ્થળે અચલગચ્છના ઉપાશ્રયાનું નિર્માણ થયેલુ છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org