________________
- evedese videos obsess stees.best-e-us.. :- steesesseded to
Meshsiness is obsence [૧૮૩] 3 સં. ૨૦૩૪ : ચાતુર્માસને અંતે કોઠારાના વિશાળ જિનાલયમાં પૂ. દાદાશ્રી
આર્ય રક્ષિતસૂરિજીના ગુરુબંબની પ્રતિષ્ઠા. પાલીતાણા ડુંગર ઉપર દેવકુલિકાઓમાં પ્રતિષ્ઠા. કદંબગિરિ તીર્થને છ'રી પાળતો સંઘ. અમદાવાદમાં ઉપાશ્રય નિર્માણ માટે સવા લાખ રૂપિયાનું ફંડ. વડોદરામાં ઉપાશ્રય માટે રૂપિયા પાંચ લાખની કિંમતથી વિશાળ મકાન લેવરાવ્યું. અગાશીથી ઘાટકોપરને છરી પાળ સંઘ. ઘાટકોપરમાં ૧૦૮ છોડોનું ઉજમણું. ૮૫ તપસ્વીઓનાં સમૂહ વરસીતપ પારણું. સાંતાક્રુઝ (પૂર્વ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થના જિનાલયનું નિર્માણ અને પહેલે માળે સત્તર જિનબિંબની પ્રતિષ્ઠા. સં. ૨૦૩૫ : સાંતાક્રુઝ (પૂર્વ) માં અચલગચ્છીય શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થમાં ૧૪૮ જિનબિંબની અંજનશલાકા સહિત બીજે માળે પ્રતિષ્ઠા, ઉજમણું. સમૂહ વરસીતપ પારણાં થયાં. આ પ્રસંગે અચલગચ્છીય શ્રાવક શ્રેષ્ઠિ શ્રી નાનજી કેશવજી, શ્રેષ્ઠ શ્રી કલ્યાણજી ગંગાજર ભગત, શ્રષ્ટિ શ્રી વિશનજી લખમશી સાવલા, શ્રષ્ટિ શ્રી ડુંગરશી ચાંપશી માલાણી વગેરેએ ખૂબ ધન ખરચી
લહા દીધો. શjજ્યમાં નવ્વાણું યાત્રાની આરાધનાનું સંક્ષિપ્ત વર્ણન:
સં. ૨૦૩૫ માં પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી કચ્છ–મોટા આસંબીઆના શ્રેષ્ટિ સંઘરત્ન સંઘવી શ્રી શામજી જખુભાઈ ગાલા તથા શ્રી મોરારજી જખુભાઈ ગાલાઆ બાંધવોએ શ્રી શત્રુંજય મહાતીર્થની સમૂહ નવાણું યાત્રા કરાવી. આ સમૂહ યાત્રામાં ૧૦૦૦ યાત્રિકે (શ્રાવક-શ્રાવિકાઓ) હતા. એ બાંધવોએ વિપુલ ધન ખર્ચ શાસન અને ગચ્છની અનેરી પ્રભાવના કરી. દરેક યાત્રિક શાંતિથી યાત્રા-આરાધના કરી શકે, તે માટે ૧૦૦ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવ્વાણું યાત્રામાં ઉપયોગી થાય તે માટે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનાં ચિત્યવંદન, સ્તવને, સ્તુતિઓ અને વિધિઓ વગેરે પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીએ તાત્કાલિક રચનાઓ કરી તૈયાર કરી આપેલી અને અંતે તીર્થાધિપતિ દાદા પાસે ભણાવવા નવ્વાણું પ્રકારી પૂજા અને નવ્વાણું અભિષેક પૂજા પણ તૈયાર કરી આપેલી. એ બધું છપાઈ જવાથી ઘણું ઉપયોગી થયું. પાલીતાણામાં તથા યાત્રા આવેલાં દરેક ગચ્છના સેંકડો સાધુ-સાધ્વીજીઓની સંઘપતિઓએ ઉલાસિત હૃદયે ખૂબ જ ભક્તિ કરી હતી. આ સમૂહયાત્રામાં નિશ્રા આપવા પૂજ્ય ગચ્છાધિપતિશ્રીએ પોતાના શિષ્ય-પ્રશિષ્યો મુનિશ્રી કવી દ્રસાગરજી, મુનિશ્રી મહોદયસાગરજી, મુનિશ્રી પુણ્યોદયસાગરજી આદિને ખાસ મુંબઈથી મોકલ્યા હતા. .
મીગ્રી આર્ય કદયાળગોલમસ્મૃતિ ગ્રંથ
છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org