________________
[૮૨]
maa aaa cada lag a G . ઇ. કાળો કોર્સ કમિ
સ. ૨૦૨૬ : નાના રતડીઆમાં નૂતન ઉપાશ્રય તથા ધર્મશાળામાં તેમ જ નૂતન જિનાલય અને પ્રતિષ્ઠા. જખૌ તથા તેરાનાં જિનાલયના શતાબ્દી તથા ધ્વજદંડાદિ પ્રતિષ્ઠા મહાત્સવા.
સ. ૨૦૨૭ : માંડવીમાં ચૌમુખજી પ્રતિષ્ઠા, નળિયામાં નૂતન જિનાલયની પ્રતિષ્ઠા તથા જિનાલયના શતાબ્દી મહાત્સવ, મૂળનાયક વગેરેની પુનઃ પ્રતિષ્ઠા. ભીંસરામાં જિનાલય જીર્ણોદ્ધાર.
સ. ૨૦૨૮ : નાના આસંબીઆમાં નૂતન જિનાલય તથા પ્રતિષ્ઠા મહાત્સવ. દેવપુરમાં પુનઃ પ્રતિષ્ઠા મહાત્સવ. મેરાઉ જિનાલયના હીરક મહાત્સવ.
સંવત ૨૦૨૯ : દેઢીઆમાં જિનાલયના વિશાળ મંડપ તથા નૂતન તીપા, ઉપાશ્રય આદિનું નિર્માણુ.
સં. ૨૦૩૦ : દેહીઓથી ભદ્રેશ્વરના છટરી પાળતા સંઘ. નાગલપુરમાં છાત્ર વિદ્યાપીઠ અને મેરાઉમાં શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના. ચુનડીમાં નૂતન જિનાલય તથા પ્રતિષ્ઠા મહાત્સવ.
સ. ૨૦૩૧ : ચુનડીમાં નૂતન ઉપાશ્રય નિર્માણ તથા તેનુ ઉદ્ઘાટન, કાંડાગરામાં જૂના ઉપાશ્રય તથા જૂના જિનાલયના જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠા અને વિશાળ નૂતન જિનાલય નિર્માણ તથા પ્રતિષ્ઠા. વાંઢમાં જિનાલય જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રતિષ્ઠા મહાત્સવ.
સં. ૨૦૩૨ : ભૂજમાં ધ્વજદ'ડાદિ પ્રતિષ્ઠા મહાત્સવ. રાજસ્થાનના તીર્થાની યાત્રા. ભીનમાલમાં શખેશ્વર પાર્શ્વનાથ તીથ તથા દાદાવાડી માટે પ્રેરણા.
ભવ્ય
સ. ૨૦૩૩ : બાડમેરમાં પાંચ નૂતન જિનાલયાનું નિર્માણુ, એ જિનાલયાના જીર્ણોદ્ધાર તથા દાદાવાડીનું નિર્માણ અને જિનાલયાની અંજનશલાકા પ્રતિષ્ઠા, ભુજપુરમાં નૂતન વિશાળ જિનાલયનું નિર્માણ તથા અંજનશલાકાસહ પ્રતિષ્ઠા મહાત્સવ. કચ્છ-ગાધરાથી જામનગર થઈ પાલીતાણાના અગિયારસેા જનસખ્યાના છ'રી પાળતા સઘ. પાલીતાણામાં શ્રી કલ્યાણસાગરસૂરિની દેવકુલિકાનુ નિર્માણ તથા ગુરુષિંબની પ્રતિષ્ઠા તથા પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ના ચતુર્થ જન્મ શતાબ્દી વર્ષની ઊજવણી નિમિત્તે ઠેરઠેર મહાત્સવા ઉજવાયા. ગઢશીશા તથા નરેડીમાં નૂતન ઉપાશ્રયાનું નિર્માણુ.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org