SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ....... subsesses » e..Assessed on the possessess soboossessessed[૧૧]. L] સં. ૨૦૧૮ : દેઢીઆમાં જિનાલય જીર્ણોદ્ધાર સહ અર્ધ શતાબ્દી તથા પુનઃ પ્રતિષ્ઠા . અને એ જ આચાર્યશ્રીનો દીક્ષા રજત મહોત્સવ. માંડવીમાં કાંઠાનાં જિનાલયોને શતાબ્દી મહોત્સવ. 3 સં. ૨૦૧૯ : ઉનડોઠ અને ફરાદીમાં પુનઃ પ્રતિષ્ઠાઓ, જિનાલય જીર્ણોદ્ધાર અને નૂતન ઉપાશ્રયનું નિર્માણ. T સં. ૨૦૨૦ : ચીઆસરમાં નૂતન જિનાલય અને પ્રતિષ્ઠા. નાગ્રેચામાં નૂતન જિનાલય પ્રતિષ્ઠા અને નૂતન ઉપાશ્રય નિર્માણ. સં. ૨૦૨૧ : સુથરીમાં નૂતન ઉપાશ્રયનું ઉદ્દઘાટન. કોઠારામાં જિનાલય શતાબ્દી મહોત્સવ. સં. ૨૦૨૨ : કોટડા જિનાલય જીર્ણોદ્ધારસહ અર્ધશતાબ્દી મહોત્સવ. વારાપધરમાં જિનાલય શતાબ્દી મહોત્સવ. સં. ૨૦૨૩ જાય અને વીઢમાં જિનાલય જીર્ણોદ્ધારસહ અર્ધ શતાબ્દી તથા પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ. સં. ૨૦૨૪ : ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થ થઈ પાછા ભુજપુર સુધીને છઠ્ઠી પાળા સંઘ તથા લાયજાથી સુથરી તીર્થ થઈ પાછા લાયજા સુધીને છરી પાળતો સંઘ. ભદ્રેશ્વર તીર્થમાં અચલગચ્છ ચતુર્વિધ સંઘનું પ્રથમ અધિવેશન તથા “શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) . જન સંઘની સ્થાપના. સં. ૨૦૨૪ ની સાલમાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંયમ જીવનની વિશિષ્ઠ તાલીમ આપવા માટે યોગનિષ્ઠા, પરમત્યાગી વિદુષી સાધ્વીશ્રી ગુણદયશ્રીજીને આજ્ઞા આપી, ગચ્છના સત્યાવીશ સાધ્વીજીઓને ચાતુર્માસ મોટા આસંબીઆ સંઘની વિનંતિથી મોટા આસંબીઆમાં કરાવ્યો. સાધ્વી શ્રી ગુણોદયશ્રીએ ચાતુર્માસમાં સાધ્વીજીઓને ખૂબ જ સુંદર તાલીમ આપી. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીજીની પ્રેરણાથી મોટા આસંબીઆના શ્રીયુત શામજી જખુભાઈએ પાંચ વર્ષ સુધી મેટા પગારવાળા પંડિત રાખી આપી સાધુ-સાધ્વીઓને અભ્યાસ કરાવવાનો નિર્ણય જાહેર કરી, તે રીતે પાંચ વર્ષ અભ્યાસ કરાવ્ય; તથા દીક્ષા લેનારાં ભાઈઓ અને બહેનોને સમેતશિખરજીની મોટી યાત્રા સાથે અનેક તીર્થોની યાત્રાઓ, દીક્ષા મહોત્સવ કરાવવાનો નિર્ણય જાહેર રીતે કરતા રહ્યા છે. 0 સં. ૨૦૨૫ : ભુજપુરમાં બે મજલાના નૂતન ઉપાશ્રયનું નિર્માણ અને ઉદ્દઘાટન. આ ઐઆર્ય ક યાણૉouસ્મૃતિગ્રંથ કહDC.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy