________________
'T૧૯old those s
etsfestoboostxmedies shoose forest sessides, see
of cost of
the
: પ્રતિષ્ઠા અહોત્સવની ઝલક : [પ્ર. વિદ્યમાન અચલગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી તથા તેઓશ્રીની નિશ્રામાં થયેલ જિનાલ નિર્માણ છદ્ધાર, શતાબ્દી, અર્ધ શતાબ્દી અને પ્રતિષ્ઠાદિ મહોત્સવની આછી ઝલક
સં. ૧૯૭ : નળિયામાં સંઘે કરેલ જિનાલય શતાબ્દી મહોત્સવ. નાના આસંબી આમાં શેઠશ્રી વિશનજી ખીમજીએ પૂજ્ય ગુરુદેવોની નિશ્રામાં કરેલ મહાન
ઉજમણ મહોત્સવ. T સં. ૨૦૦૬ : કુંદરોડીમાં નૂતન જિનાલય નિર્માણ તથા પ્રતિષ્ઠા. ત્યાં, ઉપર
આર્ય રક્ષિતસૂરિજીની – કલ્યાણસાગરસૂરિજીની પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૦૭ : રાયણ, ગોધરા અને બાડા ગામમાં જિનાલયોના જીર્ણોદ્ધાર સાથે
અર્ધ શતાબ્દી મહોત્સવ. T સં. ૨૦૦૯ : રામાણીઓમાં જિનાલય જીર્ણોદ્ધાર સહ સુવર્ણ મહોત્સવ. (ઉપરોક્ત
મહોત્સવમાં પૂ. ગચ્છાધિપતિ દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરિજી મ. સાહેબ પણ
મુખ્ય નિશ્રાદાતા તરીકે હતા.) T સં. ૨૦૧૦ : મોટા આસંબીમાં જિનાલય જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા અને અર્ધ
શતાબ્દી મહોત્સવ.
સં. ૨૦૧૨ ઃ પૂજ્યશ્રીને સૂરિપદ પ્રદાન. મુંબઈમાં અનેરી શાસન પ્રભાવના. - D સં. ૨૦૧૫ : મોટા રતડીઆમાં જિનાલયે જીર્ણોદ્ધાર, અર્ધ શતાબ્દી સહ
પ્રતિષ્ઠા મહોત્સવ. સં. ૨૦૧૬ : નરેડીમાં જિનાલય જીર્ણોદ્ધાર, પુનઃ પ્રતિષ્ઠા તથા અર્ધ શતાબ્દી મહોત્સવ. ભૂજના દાદાવાડી જિનાલયમાં અંજનશલાકામાં સહાયતા તરીકે. બીદડામાં ચૌમુખજી જિનાલય ઇત્યાદિ નિર્માણ અને મૂર્તિ–પ્રતિષ્ઠા, સાંધાણમાં શતાબ્દી મહોત્સવ અને દેવકુલિકાઓમાં જિનબિંબોની પ્રતિષ્ઠા. લાયજામાં મહાન ઊજમણા
મહોત્સવ. T સં. ૨૦૧૭ : ગઢશીશામાં અર્ધ શતાબ્દી અને ધ્વજદંડ પ્રતિષ્ઠા. ડોણમાં જિના
લય અર્ધ શતાબ્દી અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ. મેરાઉમાં શ્રી આર્ય રક્ષિત. જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના તથા જૈનાશ્રમમાં તીર્થભવનમાં અને દેવકુલિકાઓમાં જિનબિંબની પ્રતિષ્ઠા.
કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org