SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ Send-restosteronesieved Meteoft of food - issue. 1- - - e to know d. -f t it off 8T1ST દેવશ્રી તથા સંઘે ખૂબ જ આનંદ પામ્યા. દીક્ષા પ્રસંગે શ્રી ભુજપુર અચલગચ્છ સંઘ ધન ખરચી ખૂબ જ લહાવો લીધે. સં. ૨૦૨૬ બીદડા, સં. ૨૦૨૭ મોટા આસંબી, સં. ૨૦૨૮ ગઢશીશા, સંવત ૨૦૨૯ દેટીઆ – એ રીતે ચાતુર્માસ થયા. આ ચાતુર્માસોમાં પણ ખૂબ જ ધર્મજાગૃતિ આણી. દરેક ગામના આગેવાને મુંબઈથી વિશાળ સંખ્યામાં ખાસ કચ્છમાં આવી ચાતુર્માસને દીપાવેલ. દેઢીઆથી ભદ્રેશ્વર પાર્થને છરી સંઘ અને ગચ્છનાયકપદ : દેઢીઆને ચાતુર્માસ ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક થયો. પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રેષ્ઠિ શ્રી રાયશી ભાણજીએ ચાતુર્માસ કરાવીને દેઢીઆથી ભદ્રેશ્વર મહાતીર્થને છરી પાળતે સંઘ કાઢયો. સંઘ નિર્વિદનતાએ ભદ્રેશ્વર પહોંચ્યો. કચ્છભરના અચલગચ્છ જન સંઘ વતી અહીં પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ને “અચલગચ્છાધિપતિ પદ અને “તીર્થપ્રભાવક” બિરુદથી અલંકૃત કરવામાં આવ્યા. અનેક વરસે બાદ સંઘને પદ મહોત્સવ ઊજવવાનો અનેરો લહાવો મળેલ હોઈ ખૂબ જ આનંદ પ્રગટયો. ઉકત સંઘની પૂર્ણાહુતિ બાદ પૂજ્યશ્રીની નિશ્રામાં સાધ્વી શ્રી તિપ્રભાશ્રીજીની પ્રેરણાથી શ્રી હેમરાજ દેરાજભાઈએ મેથારાથી અબડાસાની પંચતીથી – તેરા, નળિયા, જખૌ, કોઠારા અને સુથરીને છરી પાળા સંઘ કા. શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના : સં. ૨૦૩૦ માં અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની સતત પ્રેરણા અને પ્રયાસેથી મેરાઉમાં વિદ્યાપીઠના જ મકાનમાં “શ્રી કલ્યાણ ગૌતમ નીતિ જૈન તત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. અને છાત્ર વિદ્યાપીઠ માટે વિશાળ મકાનોવાળી જગ્યા મેળવી “શ્રી આર્ય રક્ષિત જન તત્વજ્ઞાન વિદ્યાપીઠને નાગલપુર મુકામે ખસેડવામાં આવી. રાજસ્થાનમાં ઉગ્ર વિહાર કરી ધર્મજાગૃતિ આણી : સં. ૨૦૩૧ માં બીદડા ચાતુર્માસ થયા. સં. ૨૦૩૨ માં ભૂજમાં ધ્વજદંડ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પોતાના તપસ્વી શિષ્ય મુનિશ્રી ગુણોદયસાગરજીને “ઉપાધ્યાય પદે આરૂઢ કર્યા. સં. ૨૦૩૨ માં પૂજ્યશ્રી શિષ્યો સાથે કચ્છમાંથી વિહાર કરી રણ ઊતરી રાધનપુર, ભીલડીઆ તીર્થ, ડીસા, આબુ, જીરાવલા થઈ ભીનમાલ પધાર્યા. અનેક વર્ષો ની શ્રી આર્ય કથાકાગોમાલિગ્રંથ કહE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy