________________
[૧૭૪]
bhoshasabha.bhoshas 5 h સ'. ૨૦૦૧ દેવપુર, સ. ૨૦૦૨ થી ૨૦૦૫ સુથરી, સં. ૨૦૦૬-૭ ગેાધરા, સં. ૨૦૦૮ ખીડા. આ રીતે પૂ. દાદાસાહેબશ્રી ગૌતમસાગરજી મ. સા. સાથે ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી સમેત મુનિવરેાએ ચાતુર્માસ કર્યાં. સં. ૨૦૦૯ મહા સુદ ૧૩ ના રામાણીઆમાં ધ્વજદંડ પ્રતિષ્ઠા પ્રસંગે રામાણીઆ સમેત સ`ઘેાએ તથા ક્ષમાન ધ્રુજી સમેત આગેવાને એ પૂ. દાદાસાહેબ શ્રી ગૌતમસાગરજી મ. સા.ને સૂરિપદ અને અચલગચ્છનાયક પદ્મશ્રી અલંકૃત કર્યા.
અચલગચ્છાધિપતિ પૂ. દાદાગુરુદેવશ્રીનેા કાળધમ :
ત્યાર બાદ અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ભૂજ સંઘની વિનતિથી ભૂજ પધાર્યા. પણ તેઓશ્રીની તખિયત એકાએક કથળી. ત્રણ માસ સુધી રહેલી એ માંદગીમાં દિવસ ઉપરાંત રાતના પણ લગભગ જાગતા રહી ઉપા॰ શ્રી ગુણસાગરજી ગણિવયે વાવૃદ્ધ પૂ. દાદા ગુરુદેવ ગચ્છનાયકશ્રીની ખૂબ જ પ્રશ`સનીય સેવા કરી સુ`દર આરાધના કરાવી. અંતે પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. સ. ૨૦૦૯ ના વૈશાખ સુદ ૧૩ના ભૂજમાં જ કાળધર્મ પામ્યા. ભૂજના સÛ શાનદાર અંત્યેષ્ઠિ ક્રિયા કરી. ઉપા॰ ગુણસાગરણના પ્રયત્નાથી વીસમી સદીના મહાન ક્રિયાદ્ધારક, કચ્છ-હાલાર દેશેાદ્ધારક પ. પૂ. અચલગચ્છાધિપતિ દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબને ભારતભરના અચલગચ્છ જૈન સધાએ હાર્દિક શ્રદ્ધાંજલિ સમર્પિત કરી. ઠેર ઠેર દાદાસાહેબના સંચમી જીવનની અનુમાદના નિમિત્તે ભવ્ય મહાત્સવેા ઉજવાયા.
પૂ. ગચ્છનાયકશ્રીના કાળધર્મ માદની જવાબદારી :
પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સાહેબે ગચ્છ અને પેાતાના આજ્ઞાવતી સાધુસાધ્વીજીના સમુદાયની જવાબદારી સં. ૨૦૦૩માં જ પેાતાના પટ્ટધર પ્રશિષ્ય પૂ. ઉપાધ્યાયશ્રી ગુણસાગરજી ગણિવર્ય ને સેાંપી હતી. હવે પૂ. ગુરુદેવેાની પ્રત્યક્ષ છાયા તા દર થઈ હતી. હવે ગચ્છની તમામ જવાબદારી પૂ. ઉપાધ્યાય શ્રી ગુડુસાગરજી ગણિવના શિરે આવી હતી. સઘ અને ગચ્છની ઉન્નતિ માટે તે વિશેષ કટિન્દ્ર બન્યા !
પૂ. દાદા ગુરુદેવશ્રીના કાળધર્મ ખાદ પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્ય મ. સાહેબે સં. ૨૦૦૯ ભૂજ, સં. ૨૦૧૦ દેવપુર – આ પ્રમાણે ચાતુર્માસ કર્યા. પૂ. ઉપાધ્યાયજીની મુંબઈમાં પધરામણી અને સૂરિપદ :
મુંબઈના સ`ઘે। અને સંઘના આગેવાનાની અતિ આગ્રહભરી વિનંતિથી પૂ. ઉપાધ્યાયજી મ. સાહેબ મુંબઈ પધાર્યા અને સ, ૨૦૧૧ નું ચાતુર્માસ લાલવાડીમાં કર્યાં.
LOE
શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org