________________
[૬o] seectoratestosteroscoped betweected cocoodsstes જાહેર કર્યા હતા. રામાણીઆના સંઘે ગચ્છનાયકપદ અને જિનાલય સુવર્ણ મહોત્સવ ખૂબ ઉલ્લાસથી ઉજવ્યો. પૂજ્યશ્રીના હસ્તે સોએક દીક્ષાઓ અને સાહિત્યોદ્ધાર:
અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે લગભગ સે જેટલી દીક્ષાએ થયેલી. તેમની પ્રેરણા અને અથાગ મહેનતથી ભૂજ, માંડવી અને જામનગરમાં મેટા જ્ઞાનભંડારોની સ્થાપના થઈ. તેમની પ્રેરણાથી પ્રતિક્રમણ સૂત્રાણિ – સાર્થ,” “ઉપદેશ ચિંતામણિ–સટીક” (ભાષાંતર ગ્રંથ), “પ્રબોધ ચિંતામણિ ભાષાંતર સહિત,” “કલ્યાણસાગરસૂરિ રાસ,” “વદ્ધમાન – પદ્ધસિંહ શ્રેષ્ઠિ ચરિત્ર, ” કયાણસાગરસૂરિ પૂજાદિ સંગ્રહ,” “મટી પટ્ટાવલી ભાષાંતર,” “શ્રીપાલરાસ” ઈત્યાદિ ગોપયોગી ગ્રંથ પ્રકાશિત થયા. અનેક પ્રતો લિપિબદ્ધ કરાઈ. અનેક જિનમંદિરની પ્રતિષ્ઠાઓ અને જીર્ણોદ્ધારાદિ કાર્યો તેમની નિશ્રામાં થયાં. તેમની પ્રેરણાથી ઠેર ઠેર દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની દેવકુલિકાઓ અને ગુરુમૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત થઈ.
અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી. ગૌતમસાગરસૂરિશ્વરજીના સમય દરમ્યાનના કેટલાક
પ્રસંગેની નોંધ શ્રી રવજી સેજપાળ અને શ્રી મેઘજી સેજપાળ :
સં. ૨૦૦૫ ના મહા સુદ ૫ ના વીશા ઓશવાળ શ્રેષ્ઠિ શ્રી રવજી સોજપાળે માટુંગામાં સહસ્ત્રફણું પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૮૬ માં જન તાંબર કોન્ફરન્સનું ૧૩ મું અધિવેશન રવજી સેજપાળના પ્રમુખપદે મળ્યું. તેમાં વિધવા વિવાહ અને બાલદીક્ષાના પ્રશ્ન પિતાને સુધારક માનતા વર્ગે ભંગાણ પાડવા અનેક પ્રયાસ કરેલા. તેમના ભાઈ મેઘજી સેજપાળ પણ સમાજમાં અગ્રેસર હતા. ચાંદવાડ (નાસિક) માં તેમણે સં. ૧૯૯૦ માં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. સં. ૨૦૦૪ માં કચ્છમાં માંડવી – ભૂજના રાજમાર્ગ પર નાગલપુર ગામ નજીક વૃદ્ધ અને અશક્ત જૈનોને માટે જન આશ્રમ માટે ખૂબ ભંડોળ એકત્રિત કરી આપ્યું. એ આશ્રમમાં જિનાલય પણ બંધાવ્યું. તેમની સેવાઓને અનુલક્ષી એ સંસ્થા પર એમનું નામ જોડવામાં આવ્યું છે. કચ્છમાં શિખરબંધ નૂતન જિનાલય :
એ અરસામાં રાયધણજર, પરજાઉ, પુનડી, વાંકુ, બાડા, નારાણપુર, ગઢશીશા, રાયણ, ગોધરા, લઠેડી, નાગલપુર, જાય, કેટડા, શેરડી, લુણી, વરાડીઆ, તલવાણા, મેટી વંઢી, ચાંગડાઈ, હાલાપુર, નરેડી, દેઢીઆ, નાના આસંબીઆ, બદડા, વાંઢ,
કહી કમ આર્ય કથાશગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org