SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ -શંખેશ્વર પરમ જિનાલયના સંશોનું સે -શંખેશ્વર તીર્થનો જીર્ણોદ્ધાર, દિગંબરાચાય સામે જીત, રાજા પૃથ્વીચંદ્રને પ્રતિબંધ, રત્નપુરમાં જિનાલય, વિરજી શેઠના ધમકા, મહેન્દ્રસિંહસૂરિના દશને મંત્રી વસ્તુપાળ અને તેમના સંશનું સમાધાન. -પુણ્યતિલકસૂરિ સાથે વાદમાં જીત, પ્રભાવક વીરજિનસ્ત્રોત્ર, મંત્રવાદી ભુવનતુંગસૂરિ, પાયાંગ ટીકાકાર ભુવનતંગસૂરિ, -કવિધમ, શતપદી ગ્રંથ વિ. રચના, સૂરિજીનું સ્વાંગમન, (૫૧) ન્યાય વિશારદ શ્રી સિંહપ્રભસૂરિ, મહાવાદી. -વલ્લભી શાખાનું અચલગચ્છમાં વિલીન થવું વલ્લભી ગ૭ના આચાર્યો, વિધિપક્ષગીય વિમલમંત્રીદ્વાર વિમલ વસહીની પ્રતિષ્ઠા –ભરેલમાં જિનાલય નિર્માણ (પર) ભવાતી પ્રતિષ્ઠાપક અને સમરસિંહ નૃપ પ્રતિબંધક શ્રી અજિતસિંહસૂરિ, અચલ કુમારને જન્મ, જાલેર પ્રતિ વિહાર, પદવી પ્રદાન, નૃપપ્રતિબોધ. –ભટેવાતીથ, શકુન ગ્રંથ કર્તા માણિકયસૂરિ, તે વખતમાં તપાગચ્છની સ્થાપના. (૫૩) કાવ્યમય પ્રવચનકાર દેવેન્દ્રસિંહસૂરિજી સિરોહમાં જિનાલય. – (૫૪) કાલકથા (પ્રાકૃત) ગ્રંથના કર્તા શ્રી ધર્મપ્રભસૂરિજી, વદ્ધમાન શ્રેષ્ઠિના કાર્યો, જયાનંદસૂરિ, ક્ષત્રિય પ્રતિબોધ, ઉગ્ર તપસ્વી, અપ્રમત્ત, ચિત્રમય કાલકાચાર્ય કથા. -સાવી તિલકપ્રભા, (૫૫) શાસન પ્રભાવક સિંહતિલકસૂરિ પ૬) અનેક વિદ્વાન શિના ગુરુ શ્રી મહેન્દ્રપ્રભસૂરિ. -ગચ્છની ઉન્નતિ માઠે છમાસ આયંબિલતપની આરાધના પૂર્વક સૂરિમંત્રને જાપ, એકી સાથે જ શિષ્યોને સૂરિપદ પ્રદાન. –તેમના સમયના કચ્છના અન્ય આચાર્યોની નેધ. -કવિચકચક્રવતિ શ્રી જયશેખરસૂરિ, ત્રિભુવનદીપક ગ્રંથ. -જયશેખરસૂરિકૃત પ્રાચીન ગુજર સાહિત્ય અને વિનતિઓ. -જયશેખરસૂરીશ્વર લિખિત અને રચિત બાવન કૃતિઓની વિગત -જયશેખરસૂરિ રચિત સાહિત્ય અને ઉપદેશ ચિંતામણી ગ્રંથ. -સૂરિજીના અન્ય , ગી-ધ્યાની સૂરિજી, સ્વયં સૂરિજી દ્વારા લિખિત પ્રત. -પ્રભાવક મેચંગણિ, મંત્રી પંચાનન (વાડવ)ની કૃતિઓ, શાસન પ્રભાવક શ્રી જયશેખરસૂરિજી. -શાખાચાય અભયસિંહસૂરિ, ગેડી પાર્શ્વનાથ તીર્થનો ઇતિહાસ -શ્રેષ્ઠિ મેઘા શાહ અને કાજલ, ગેડીપુરની સ્થાપના ગોડીજી તીથની પ્રતિષ્ઠા, ગોડી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ક્યાં છે? -પ્રભાવક શ્રી મહેન્દ્રપ્રભસૂરિ, સૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો, માણ કણી-- મહેતા-પારેખ-રાણાણી એડકો ૭૦ થી ૭૨ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy