________________
13
-આયરક્ષિતસૂરિની નવમી જન્મ શતાબ્દિ નિમિત્તે શુભ કાર્યો (૪૮) અને કલક્ષ ક્ષત્રિય પ્રબોધક શ્રી જયસિંહસૂરિ, –જેસંગકુમારને જન્મ, તીર્થયાત્રાએ જવું, –થોડી જ વારમાં દશવૈકાલિક કંઠસ્થ, જયસિંહ મુનિની ઉન્નતિ -સૂરિપદની પ્રાપ્તિ, શુદ્ધ સંયમી, જયસિંહસૂરિ અને કુમારપાલ રાજાને
સમાગમ, પાટણમાં સાલવી દિગંબરેનું આવાગમન -વાદ માટે સિંહસૂરિને નિમંત્રણ, દિગંબરાચાર્ય સાથેવાત વાદિવિજેતા
જયસિંહસૂરિ, તારંગાતીથની પ્રથમ યાત્રા, શાસન -પ્રભાવનાના કાર્યો રાજા અનંતસિંહ રાઠોડ સાથે સંપર્ક –હલ્યુડીઆ રાઠોડ અને સંઈ ગોત્ર, રાજા સેમચંને પ્રતિબંધ અને ગાલા ગોત્ર. ૪૪ -લેલડીઆ ગોત્ર, મીઠડી આ ગેત્ર, પડાઈઆ-મુમણીઆ શેત્ર, નાગડાગેત્ર ૪૫ -અચલગચ્છ નામ કેમ રહ્યું ? --જયસિંહસૂરિને મારવા પડ્યુંત્ર, આયરક્ષિતસૂરિના ચરણદકથી વ્યાધિ શ ૪૭ -રાવજી સોલંકી, કુંવર લાલન, લાલન ગોત્ર, સહસગણું, કટારીઆ, પિલડીઆ ગેત્રને પ્રતિબંધ, દેવડ ચાવડાને પ્રતિબંધ અને દેઢીઆ ગોત્ર, નીસર, રાઠેડ અને છાજોડ ગેત્ર. -શત્રુજ્ય મંડન અદ્દભૂત દાદાના જિનાલયનું નિર્માણ-પ્રતિષ્ઠા કણોનીમાં પ્રતિષ્ઠા,
ધમપ્રચારક સૂરિજી -પ્રાચીન ગ્રંથકારોની દષ્ટિએ સિંહસૂરિ, અજોડ ગ્રંથકાર. -જયસિંહસૂરિનું સ્વર્ગગમન, (૪૯) શતપદી ગ્રંક્તિ શ્રી ઘમઘાષસૂરિ, શાકંભરી નૃપને પ્રતિબોધ, બેહડ સખા ગોત્ર, અનેક મનુષ્ય-બ્રાહ્મણોને પ્રતિબોધ. –ઉર્વાસનનો ચમત્કાર, દેવાણંદ, ભુલાણી, ચોથાણી, કેકલીઆ, મૂલાણું, થાવરાણી, વિ. એડાકે, જાલોર પર ઉપકાર. -હરિયાગેત્ર, કારણ, પેથાણી, પાંચારીઆ, સાઈઆ, કપાઈઆ, સાયાણ, કાયાણું, હરગણાણી વિ. ઓડકો, મેવાડ–ચિત્તોડ તરફ વિહાર, ચકેશ્વરીદેવીનું પ્રગટ થવું, અન્ય ગચ્છના જયપ્રભસૂરિ, વીરચંદ્રસૂરિએ સમાચારી સ્વીકારી. ૫૩ -વિદ્યાધર ગચ્છનાયક સેમપ્રભસૂરિ, ૨૧ મિત્રો સહિત વિસલ મંત્રીની દીક્ષા, વિસરીઆ, શંખેશ્વરીઆ, જીરાવલિ પાર્શ્વનાથ તીર્થમાં દેવકુલિકા, ધમષ
સૂરિના ગ્રંથ, શતપદી ગ્રંથની પ્રામાણિકતા. -ધમવસૂરિ રચિત ઋષિમંડલ પ્રકરણ, એ ગ્રંથ પર ટીકાઓ, ઉગ્ર વિહારે,
સૂરિજીને કાળધમ -(૫૦) આગમલામુખશ્રી મહેન્દ્રસિંહસૂરિ, મહેન્દ્રકુમારનો જન્મ, ત્રણ વરસ દુકાળ, વડેરાગોત્ર, ઉસનગરમાં પ્રતિષ્ઠા, શ્રેષ્ઠિ હાથીના કાર્યો ડેડીયોલેચા ગોત્ર, બેણપમાં અષ્ટોતરી તીર્થમાળાની રચના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org