________________
૧૫
-મહેન્દ્રપ્રભસૂરિ રચિત સ્તોત્ર, (૫૭) મહિમાનિધિ મંત્રપ્રભાવક શ્રી મેરૂતુંગસૂરિ વસ્તિગને જન્મ, વસ્તિગમાંથી મુનિ મેતું. -સૂરિપદ, અનેક નૃપપ્રતિબંધક, લાડામાં ચમત્કાર મહંમદ સુલતાનને
પ્રતિબંધ, સર્પદંશ વખતે અચલ. -મંત્ર પ્રભાવથી અજગર ચાલ્યા ગયે, સૂરિજીના લલાટથી ચમત્કૃત યવનરાજ સાર-બાહડમેર અને આબુમાં ચમત્કાર, તીર્થ રક્ષા માટે મંત્રથી આગ ઓલવી ૮૧ –દેવિક પ્રભાવથી બહેન ગુરુદશન કરી શકી, વડનગરના નાગર બ્રાહ્મણોને પ્રતિબોધ, તેત્ર રચના, ગચ્છનાયકપદ, ચકેશ્વરી દેવીનું સાનિધ્ય.
0 ટવીન સાનિધ્ય.
૮૨ -જીરાવલ્લિ પાર્શ્વનાથ તીર્થના અધિષ્ઠાયકનો ચમત્કાર, પ્રતિષ્ઠાદિ કાર્યો, ગુર્જર
ભાષાના મહાકવિ માણિકયસુંદરસૂરિ. –માણિજ્યસુંદરસૂરિ કૃત સાહિત્ય, જેના ગમના બહુશ્રુત માણિકયશેખરસૂરિ અને તેમના ગ્રંથ, મણિયકુંજરસૂરિ તથા પરંપરા.
૮૪-૮૫-૮૬ -રંગરત્નસૂરિ, વિશાળ સાધી પરિવાર, અચલગચ્છીય સાધ્વી રચિત ગ્રંથે,
પ૦૦ ભવ્યાને પ્રતિબંધ, ચકેશ્વરી દેવીના કૃપાપાત્ર. -નૃપ પ્રતિબંધ, મેરૂતુંગસૂરિ રચિત ગ્રંથે.
૮૮-૮૯ -મહાયોગી સૂરિજી, સૂરિજીને સ્વર્ગવાસ, (૫૮) ગચ્છચૂડામણિ શ્રી જય
કીતિસૂરિ, દેવકુમારનો જન્મ, વિષાપહાર ગેત્ર, સાચેરમાં જિનાલય નિર્માણ -જયકીર્તિસૂરિના શિ, ગચછના અન્ય આચા, શાસન રક્ષા માટે
આયંબિલ તપ. -જયકીતિસૂરિના ગ્રંથ, (૫૯) અનેક જિનબિબના પ્રતિષ્ઠાપક શ્રી જયકેસરી
સૂરિ, ધનરાજને જન્મ, મંત્ર પ્રભાવે બાદશાહની રેગમુક્તિ. -ચાંપાનેરના રાજામંત્રીને પ્રતિબંધ, પાવાગઢ અને ગચ્છાધિષ્ઠાયિકા, શિષ્ય પરિવાર, જિનબિંબના પ્રતિષ્ઠાપક, સ્તુતિકાર -(૬૦) શ્રી સિદ્ધાંતસાગરસૂરિ, અચલગઢતીર્થમાં પ્રતિષ્ઠા, માંડવગઢતીર્થ -(૬૧) પ્રાકૃત પાવલીકાર શ્રી ભાવસાગરસૂરિ, ભાવકને જન્મ, શ્રમણ પરિવાર, તેઓ પછીની બીજી પરંપરા, જ્ઞાનસાગરજી કૃત ગ્રંથ, વીરવંશાનુક્રમ પ્રાકૃત પટ્ટાવલી, નવા ગચ્છા મતે -(૬) શ્રી ગુણાનિધાનસૂરિ, અન્ય શ્રમણ, સુમતિસાગરસૂરિ -ભાવવÁનસૂરિ, વાચક પુણ્યચંદ્ર ગણિ અને પરંપરા -હર્ષનિધાનસૂરિ, ઉપાધ્યાય ઉદયરાજ, પં. તિલકગણ, ૫. ગુણરાજ -અન્ય શ્રમણના નામ, શ્રાવકો દ્વારા ધર્મોન્નતિના કાર્યો -શત્રુંજય પર જિનાલયનું નિર્માણ, (૬૩) પરમ દ્ધિારક શ્રી ધર્મભૂતિસૂરિ,
ગછિન્નતિ માટે પ્રયત્ન અને ક્રિોદ્ધાર -દેવી દ્વારા બ્રહ્મચર્યની પરીક્ષા, આગ્રાથી શીખરજી તીથને સંઘ યુગપ્રધાનપદની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org