________________
[[૪૪]
*bbbbbbbbbbbbbbbbbbblestv.chahiy
આવ્યું હતું. સં. ૧૬૯૩ ના કારતક સુદ ૫ નાતે મારવાડના મેડતા નગરમાં ઉપાધ્યાય પદથી અલ"કૃત થયા. તેમને હીરસાગર, પદ્મસાગર, અમીસાગર ઇત્યાદિ શિષ્યા હતા. તેઓ સં. ૧૭૭૩ ના આષાઢ સુદ ૭ ના કચ્છ નળિયામાં કાળધર્મ પામ્યા. (૪) ઉપાધ્યાય હીરસાગરજી :
મારવાડના સેાતરા ગામમાં એશવાળ શ્રેષ્ઠ ઉત્તમચંદની ભાર્યા જસીબાઈની કુક્ષિથી સં. ૧૭૦૩ ના કાર્તિક સુદ ૭ ના હીરાચંદના જન્મ થયા હતા. સ. ૧૭૧૫ ના વૈશાખ સુદ ૩ ના તેએ દીક્ષા લેતાં તેમનું નામ ‘હીરસાગરજી’રાખવામાં આવ્યું હતું. સં. ૧૭૨૭ ના કાર્તિક સુદ ૧૫ ના નળિયામાં ઉપાધ્યાય બન્યા હતા. સં. ૧૭૭૩ માં ગુરુ કાળધર્મ પામતાં તેમની પાટ સંભાળી હતી. ઉપા॰ હીરસાગરજી મંત્રવાદી હતા. સં. ૧૭૬૭ માં નગરપારકરમાં ચામાસું હતા, ત્યારે ત્યાંના ઠાકોરે ત્યાં તળાવ ખાંધવા દરેકને પાંચ સૂંડલી માટી ઉપાડવાના આદેશ કર્યો. પણ હીરસાગરજી તેમ ન કરતાં ઠાકારે તેમને પકડવા સૈનિકા મેાકલ્યા; પણ તેમના મંત્રપ્રભાવથી સિંહ પ્રગટ થતાં સૈનિકે નાસી છૂટયા અને ઠાકોરે માફી માગી. પશ્ચાતાપ રૂપે ઠાકારે તે તળાવના કિનારે છત્રી યુક્ત ચાતરા કરાવી ગુરુની પાદુકા સ્થાપેલી. હીરસાગરજીએ ઠાકારને પ્રતિબેાધી માંસ-દારૂ ન લેવાની પ્રતિજ્ઞા આપી હતી. નગર પારકરના લાલન જેસાજીના સંતાનીય શ્રેષ્ઠિ ભીમાજીએ ઉપા॰ હીરસાગરજીના ઉપદેશથી લેાઢવાજીના સંઘ કાઢયો. તેમાં ૪૦૦ ઊંટા હતા. મામાં પાણીના અભાવે સંઘ અંતે મુશ્કેલીમાં મુકાયા. હીરસાગરજીને સધપતિએ વિનંતિ કરતાં, તેમણે મંત્રપ્રભાવથી જલધારા પ્રગટાવી હતી. હીરસાગરજીએ ઉપા॰ દનસાગરજી પાસે ભાષા પિગળના અભ્યાસ કરેલેા. તેઓ અચ્છા પદ્યકાર હતા. હીરસાગરજી સં. ૧૭૮૨ ના ચૈત્ર સુદ ૩ ના સેાજીતરામાં કાળધમ પામ્યા હતા. તેમના શિષ્ય સહજસાગરજીએ સ’. ૧૮૦૪ માં કારતક સુદ ૨ ના સૉજીતરામાં રહીને ગુરુનું જીવનચરિત્ર લખ્યું.
:
(૫) ઉપાધ્યાય સહજસાગ
તેમના જીવનવૃત્ત અંગે વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ શકતી નથી. સ'. ૧૭૮૧ માં પર્યુષણના દિવસે મુંદરામાં રહીને ‘શીતલનાથ સ્તવન ” રચ્યું. તેમણે ‘ શુર્વાવલી સ્તવન’ નામની કૃતિ રચી હતી. (૬) ગણિમાનસાગ જી :
તેમણે સં. ૧૮૪૬ના કારતક વદ ૫ ના નિવારે ૭૭૦ ક્ષેાક પરિમાણના ‘ રહસ્યશાસ્ત્ર’ ગ્રંથ રચ્યા.
(૭) ગણિ રગસાગરજી (૮) ગણિ ફતેહસાગરજી (૯) દેવસાગરજી (૧૦) સ્વરૂપસાગરજી (૧) ગૌતમસાગરસૂરેિ.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org