________________
હતા.
chchha chaosaachhadavada acadavagad [૧૪૩] સાગર' એવું નામાભિધાન કર્યું. સં. ૧૬૪૪ ના વૈશાખ સુદ ૩ ના વડી દીક્ષા આપતી વખતે તેમને શ્રી કલ્યાણસાગરસૂરિના શિષ્ય કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ તે મહાપાધ્યાય અને સં. ૧૬૪૮ માં મુનિમડલ નાયક’ પદે સ્થાપિત કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓએ ધ મૂર્તિ સૂરિ અને કલ્યાણસાગરસૂરિની વિશેષ કૃપા મેળવી. ગુરુવર્યાએ તેમને અનેક વિદ્યામત્રા આપ્યા. તેઓ ચારિત્રનિષ્ઠ અને ક્રિયાપાત્ર મહાત્મા સ’. ૧૬૫૪ ના ફાગણ સુદ ૩ના મહાપાધ્યાયજીએ પ્રતિષ્ઠા કરાવી. તે વખતે મીઠડીઆ શ્રેષ્ઠિ શ્રી સ્વરૂપચંદે દશ હજાર રૂપિયા ખચી ભવ્ય જિનમ ભરાવ્યાં. સ. ૧૬૫૫ માં રાધનપુરથી મુહડ ગેાત્રીય શ્રેષ્ઠિ શ્રી મેઘણે મહેાપાધ્યાયજીના સદુપદેશથી શ્રી શખેશ્વરજી મહાતીર્થના સંઘ કાઢો હતા અને ત્રણ જિનમિા ભરાવી ચૈત્ર સુદ ૧૩ ના પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે શ્રેષ્ઠિ મેઘણે સ્વામીવાત્સલ્ય કર્યું હતું. મહાપાધ્યાયજીની પ્રેરણાથી સં. ૧૬૫૫ માં ખંભાત અને ભરૂચમાં પ્રતિષ્ઠા થઈ. સાધ્વીશ્રી ગુણશ્રીજી દ્વારા મહાપાધ્યાયજીની ગડુલી પ્રાપ્ત થાય છે. તેમાં તેમનું સમગ્ર સ`ક્ષિપ્ત જીવન વણી લેવામાં આવ્યું છે. મહાપાધ્યાયજીના મંત્રપ્રયાગ પ્રભાવથી પાલનપુરના નવામની બેગમના છમાસી તાવ દૂર થયા. સં. ૧૭૨૦ના શષ સુદ ૧૦ ના દિવસે તેઓ કપડવ‘જમાં કાળધર્મ પામ્યા. મહાપાધ્યાયજીના મેઘસાગરજી, સુમતિસાગરજી, વિષ્ણુદ્ધસાગરજી અને સૂરસાગરજી ઇત્યાદિ શિષ્યા હતા. આ ચારમાં મેઘસાગરજી મુખ્ય શિષ્ય હતા. (૨) ઉપાધ્યાય મેઘસાગરજી :
aadhaa g
ᏜᏂᏜᏐᏐᏐᏐᏐ
સ. ૧૬૭૦ માં સાધ્વી વિમલશ્રીજીએ મારવાડના વાલેાતર ગામમાં ઉપાધ્યાય મેઘસાગરજીની મારવાડી ભાષામાં ગહુંલી રચી. ઉપાધ્યાય શ્રી મેઘસાગરજી પ્રાગ્વાટ જ્ઞાતિમાં સં. ૧૬૫૩ ના કારતક સુદ ૨ ના જન્મ્યા હતા. સં. ૧૬૬૬ ના ફાગણ સુદ ૩ના મહા૦ રત્નસાગરજી પાસે દીક્ષા લીધી હતી. સ. ૧૬૭૦ ના મહા સુદ્દે ૪ ના વાલેાતર ગામમાં તેઓ ઉપાધ્યાય પદવીધર બન્યા હતા. આ પદ પ્રસંગે લુણીઆ ગોત્રના શ્રેષ્ઠિ સૂરજમલે સાતસેા દામ ખર્ચ્યા હતા. ઉપા॰ મેઘસાગરજીના બુદ્ધિસાગરજી, કનકસાગરજી, મનરૂપસાગરજી ઇત્યાદિ શિષ્યા હતા. ઉપા૰ મેઘસાગરજી સ`. ૧૭૩૩ ના જેઠ સુદ ૩ ના બાડમેર (મારવાડ)માં કાળધર્મ પામતાં સંઘે વૃદ્ધિસાગરજીને એમની પાટ પર સ્થાપ્યા હતા.
(૩) ઉપાધ્યાય વૃદ્ધિસાગજી :
મારવાડના કોટડા ગામના પ્રાગ્લાટ જેમલની પત્ની સિરિઆદેની કુક્ષિથી સંવત ૧૬૬૩ ના ચૈત્ર વદ ૫ના વૃદ્ધિચક્રના જન્મ થયા હતા. વૃદ્ધિચંદે સ. ૧૯૮૦ ના મહા વદ ૨ ના મેઘસાગરજી પાસે દીક્ષા સ્વીકારી હતી. તેમનું વૃદ્ધિસાગરજી નામ રાખવામાં
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
JODIE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org