________________
[1૪૦] ahhbthtbth the dahod throwdh અને તેમને દીક્ષા લેવાની ભાવના હતી. આથી તેમણે પેાતાના બાળક વિવેકસાગરસૂરિને સાંપી દીધા. સં. ૧૯૪૦ માં વિવેકસાગરસૂરિએ મુબઈમાં ચાતુર્માસ કરેલું, તે વખતે જેસિગને પડિતા પાસે અભ્યાસ કરાવવામાં આવ્યા. સ. ૧૯૪૮ માં વિવેકસાગરસૂરિ જીવલેણ માંદગીમાં પટકાયા, ત્યારે ગાદીવારસદારને પ્રશ્ન ઉપસ્થિત થયા. ઘણી આનાકાનીના અંતે જેસિંગને ગાદીપતિ બનવા હા પાડવી પડી. સં. ૧૯૪૮ ના મહા વદ ૧૧ ના જેસિંગે તિદીક્ષા લીધી અને જિનેન્દ્રસાગર બન્યા. સ. ૧૯૪૮ ના મહા સુદ ૩ ના વિવેકસાગરસૂરિ કાળધર્મ પામ્યા બાદ શ્રાવણ સુદ ૧૦ ના મુંબઈમાં તેમના પાટમહાત્સવ ઉજવવામાં આવ્યા. ત્યારથી તેએ ગચ્છનાયક અને સૂરિ તરીકે પ્રસિદ્ધ થયા.
મુંબઈમાં કલુષિત વાતાવરણના કારણે તેએ સ. ૧૯૫૧ માં કચ્છ આવ્યા. કચ્છમાં ભિન્ન ભિન્ન સ્થળે તેએ ચાતુર્માસ દ્વારા સં. ૧૯૭૭ માં રેલમાર્ગે મુંબઈ ગયેલા. પચ્ચીશ દિવસની સાધારણ માંદગીને અંતે જિને દ્રસાગરસૂરિ સ. ૨૦૦૪ ના કારતક વદ ૧૦ ના કચ્છ-ભુજપુરમાં પેાતાની પાશાળમાં જ સ્વસ્થ થયા. જિને દ્રસાગરસૂરિની વિદાયથી શ્રીવૃજ ગારજીઓની પરંપરાના પણ અંત આવ્યા.
પરમ ત્યાગી, પરમ તપસ્વી, ચારિત્રવત, સુવિહિત શિરામણ તરીકે પ્રસિદ્ધ થયેલા અનેક સાધુ–સાધ્વીજીએના નાયક શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજીએ શૂન્યમાંથી વિરાટનુ સર્જન કર્યું. એ અંગેની વિસ્તૃત સમય પ્રસ્તુત છે.
Jain Education International
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org