________________
[૧૩] shishthashashishthashbhai
hehehehh
મુક્તિસાગરસૂરિએ રચેલી કૃતિઓમાં ભવાટવી સજ્ઝાય, જ્ઞાનપંચમી ચાઢાળિયુ
તથા અનેક સ્તવના પ્રાપ્ત થાય છે.
મુકિતસાગરસૂરિએ સ. ૧૮૯૮ માં જામનગર, સ. ૧૯૦૨ માં જખૌ તથા સ. ૧૯૧૦ માં ભુજપુરમાં ચાતુર્માસ કર્યા હતા. તથા સ. ૧૯૮૩ ના ચૈત્ર વદ ૨ ના મુકિતસાગરસૂરિએ પાવાગઢની યાત્રા કરી હતી.
માટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે મુક્તિસાગરસૂરિ ૫૭ વર્ષનું આયુષ્ય ભાગવી સ. ૧૯૧૪માં કાળધર્મ પામ્યા.
૭૬, અનેક જિનષિબ પ્રતિષ્ઠાપક શ્રી રત્નસાગરસૂરિ :
કચ્છના માથારા ગામમાં વીશા ઓશવાળ જ્ઞાતીય શાહ લાડણ પચાણનાં પત્ની જીમાબાઈની કુક્ષિથી સ. ૧૮૯૨ માં તેમના જન્મ થયા હતા. સ. ૧૯૦૫ માં યતિદીક્ષા લીધી હતી. સં. ૧૯૧૪ માં મુક્તિસાગરસૂરિ કાળધર્મ પામતાં તેએ આચાર્ય અને ગચ્છેશ તરીકે પ્રસિદ્ધ થયા હતા. સ. ૧૯૨૮ ના શ્રાવણ સુદ ૨ ના ૩૬ વરસની વયે સુથરીમાં કાળધમ પામ્યા હતા.
શ્રી કેશવજી નાયક ઇત્યાદ્રિનાં ધર્મકાર્યાં :
રત્નસાગરસૂરિ મહુધા કચ્છમાં રહ્યા હતા. સાધના દ્વારા તેએ મુંબઈ પણ આવેલા. રત્નસાગરસૂરિની પ્રેરણાથી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના મુકુટમણિ શ્રેષ્ઠિ શ્રી કેશવજી નાયક ડે અનેકવિધ ધાર્મિક કાર્યો કર્યા.
સ. ૧૯૧૪ માં પેાતાના વતન કચ્છ-કાઠારામાં શ્રેષ્ઠિશ્રી કેશવજી નાયક, શ્રેષ્ઠિશ્રી વેલજી માલુ, શ્રેષ્ઠિશ્રી શીવજી નેણશી-આ ત્રણે જણાએ મળી ઉત્તુંગ જિનાલય બધાવવાના પ્રારંભ કર્યાં અને સં. ૧૯૧૮ ના મહા સુદ ૧૩ ના બુધવારે ગચ્છાધિપતિ શ્રી રત્નસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનને શ્રેષ્ઠ કેશવજી નાયકે મિરાજિત કર્યા. પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય મહેાત્સવ ઉજવવામાં આવ્યા. આ ઉત્ત‘ગકાય જિનાલય કચ્છ-સાભરાઈના સ્થપતિ નથુની દેખરેખ હેઠળ કચ્છી કારીગરોએ નિર્માણ કર્યુ.. તે વખતે કચ્છ પર પ્રાગમલજી મહારાઓનુ` રાજ્ય હતુ. જિનાલયાના સમૂહને કલ્યાણુ ટૂંક' કહેવાય છે. મુખ્ય મેરુપ્રભ જિનાલય સાત ગભારા યુક્ત તથા ઉપર ત્રણ ચૌમુખ અને તે ઉપર પાંચ શિખર તથા રગમ'ડપ અને મુખ મડળ ઉપર ચારે બાજુ સામગ્રી તેમ જ જિનાલય નીચે મેાટુ ભોયરું કરવામાં આવ્યું હતુ. આ પ્રતિષ્ઠા વખતે ઉક્ત ત્રણે શ્રષ્ટિએ મળીને મુંબઈથી શત્રુંજયના સંઘ કાઢયો. શત્રુ જથી આ સંઘ કાઠારા આવ્યા અને રત્નસાગરસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ અનેરા ઉલ્લાસ સાથે ઉજવાયા. અન્ય શ્રષ્ટિએ પણ કલ્યાણુ ટૂંકના ગઢમાં નાનાં
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org