________________
[132] Kadvasa22222222222222] 21 22 2 aa 2 2 2 2 2 222 હતા. મૂળ નામ દેવશંકર હતુ. તેઓએ સ. ૧૮૦૩ના પાષ સુદ ૩ના દીક્ષા સ્વીકારી હતી. સ’. ૧૮૦૮ માં ઉપાધ્યાય પદધારક બન્યા હતા.
તી'ના સધા અને જિનાલય નિર્માણ :
સ. ૧૮૦૪ માં સુરતના શ્રીમાલી શ્રેષ્ઠિ કચરાભાઈ કીકાએ શત્રુંજય તીર્થોના સંઘ કાઢષો હતા, તેમાં ઉદ્દયસાગરસૂરિ ઉપરાંત અન્ય ગચ્છના મુનિવરો પણ સામેલ થયેલા. શ્રેષ્ઠિ કચરાના પુત્ર તારાચંદે પણ શત્રુજય તીના સ`ઘ ઉદ્દયસાગરસૂરિની નિશ્રામાં કાઢેલેા. સૂરિજીના ઉપદેશથી તારાચંદે શત્રુંજય તીર્થ ઉપર શિખરબંધ જિનાલય અંધાવેલુ'. સ. ૧૮૨૧ ના માગસર સુદ ૭ના સામવારે ષ્ઠિ કચરા કીકાએ ગાડી પાર્શ્વનાથ તીર્થના પણ સંઘ કાઢેલા. જેમાં ઉયસાગરસૂરિ પણ સામેલ હતા. સુરતના શ્રેષ્ઠિ શ્રી ભૂખણુદાસે પણ તીના સંઘ કાઢયો ને ધર્મકાર્યમાં ખૂબ ધન ખસ્યુ.. શ્રી ઉદયસાગરસૂરિના ગ્રંથા :
ઉદયસાગરસૂરિ અચ્છા ગ્રંથકાર પણ હતા. તેમના ગ્રંથા આ પ્રમાણે છેઃ (૧) વધુ માન દ્વાત્રિશિકા અવરિ, (૨) ક્ષેત્ર સમાસ–વિવરણ, (૩) સ્નાત્રપૂજા પ’ચાશિકા, (૪) ચાત્રીશ અતિશય છંદ, (૫) ભાવપ્રકાશ, (૬) સમકિતની સજ્ઝાય, (૭) અતરિક્ષ સ્ટેાત્ર, (૮) ગાડી પાર્શ્વનાથ સ્તંત્ર, (૯) ગુણવર્મા રાસ, (૧૦) ષડાવશ્યક સજ્ઝાય વગેરે. આ થા દ્વારા તેમની અસાધારણ વિક્રેતાને પરિચય મળી રહે છે.
સૂરતના સઘ પર ઉદયસાગરસૂરિના વિશેષ ઉપકાર છે. તેમનું મૃત્યુ પણ સુરતમાં જ થયું. તેએ સ. ૧૮૨૬માં આસે સુદ ૨ ના ૬૩ વરસનું આયુષ્ય ભાગવી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
૬૮. શ્રી કીર્તિસાગરસૂરિ :
કચ્છના દેશલપુર ગામમાં વીસા ઓશવાળ જ્ઞાતિય શ્રષ્ઠિ માલસિંહની પત્ની આસમાઈની કુક્ષિથી બાળકના જન્મ થયેા. આ બાળક કુંવરજીએ સ. ૧૭૯૬ માં ઉદ્દયસાગરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેમનું કીર્તિ સાગર નામ રાખવામાં આવ્યું હતું. સ. ૧૮૨૩ માં સુરતમાં તેમને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખુશાલચંદ શાહે તથા શ્રષ્ટિ ભૂખણદાસે છ હજાર રૂપિયા ખચી લહાવા લીધા હતા. સં. ૧૮૨૬ માં તેમને અંજારમાં ગચ્છેશપદ્મથી અલ’કૃત કરવામાં આવ્યા હતા. તેઓ સ’. ૧૮૪૩ ના ભાદરવા સુદ્દે ૬ના કાળધર્મ પામ્યા હતા.
કીર્તિ સાગરસૂરિના સમયમાં શ્રમણામાં શિથિલતા વધી રહી હતી, અને તેએ
20 શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org