________________
[17]basebalsabs.blade
sasta sta stasta sta stastasta stastases
તેમના રાધનપુર ઉપર સારા ઉપકાર છે. તેમની સ્મૃતિ રૂપે હાલ ત્યાં હીરસાગર શેરી પણ છે. ત્યાંના નવાબ સાથેની તથા તેમના ચમત્કારાની અનુશ્રુતિ અત્યારે પણ પ્રસિદ્ધ છે.
ઢાનવીર જગડુશાહુ :
એજ અરસામાં લાલન ગેાત્રીય શ્રેષ્ઠિ વમાન શાહના સુપુત્ર જગડુ શાહ ‘મહા દાનવીર ' તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે ધર્મકાર્યમાં ઘણું જ ધન ખર્યું..
શ્રી અમરસાગરસૂરિ અડસઠ વરસની વયે સ. ૧૭૬૨ માં ધેાળકામાં કાળધર્મ
પામ્યા હતા.
૬૬. શ્રી વિદ્યાસાગરસૂરિ :
કચ્છ ખીરસરા ખંદરના દશા ઓશવાળ જ્ઞાતિના નાગડા ગેાત્રીય શ્રેષ્ઠિ કર્માસિ હની ભાર્યા કમલાદેવીની કુક્ષીથી સં. ૧૭૪૭ ના આસો વદ ૩ ને દિવસે વિદ્યાધરકુમારના જન્મ થયા હતા.
સં. ૧૭૫૬ ના ફાગણ સુદ ૨ ના વિદ્યાધરે અમલસાગરસૂરિ પાસે દીક્ષા સ્વીકારી. તેમનું નામ મુનિશ્રી વિદ્યાસાગરજી રાખવામાં આવ્યું. નૂતન દીક્ષિત ખાલમુનિની વચ ફ્ક્ત નવ જ વરસની હતી. સ’. ૧૭૬૬, શ્રાવણ સુદ ૧૦ ના ધેાળકામાં તે સૂરિપદ્મથી અલકૃત થયા હતા. આ પ્રસંગે સુરતના શ્રષ્ટિ કપુરચંદજીએ, અમદાવાદના શ્રેષ્ઠિ વર્ધમાન પારેખે તથા અન્ય શ્રષ્ટિએ ખૂબ જ ધન ખર્ચો..સં. ૧૭૬૩, કારતક ૧૬ ૪, બુધવારે માતર તીમાં ‘ગટ્ટેશ’ પદ પામ્યા. લઘુ વયમાં અર્થાત્ માત્ર ૧૬ વરસની વયે સૂરિપદ અને ગચ્છેશપદ પામ્યા હતા. ગચ્છેશપદ વખતે સૌભાગ્યચંદ્ર વડેરાએ ઘણું જ ધન ખરચીને અનેરા લહાવા લીધા. માતર સ`ઘના આગ્રહથી શ્રી વિદ્યાસાગરસૂરિજી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. ત્યાં વ્યાખ્યાનમાં તેમણે વિશેષાવશ્યક' (સટીક) ગ્રંથ વિશદ વ્યાખ્યાપૂર્વક સંભળાવ્યું.
સુરત- અમદાવાદમાં શાસન પ્રભાવના :
સં. ૧૭૬૫ માં શ્રી વિદ્યાસાગરસૂરિએ સુરતમાં ચાતુર્માસ કર્યું. ત્યાંના શ્રેષ્ઠિ કપુરચંદ સિંધાએ સૂરિજીની અનન્ય ભક્તિ કરી તથા સર્વે ગચ્છના સાધુઓને વસ્રપાત્ર વહેારાવ્યાં. સકળ સંઘમાં સાકર ભરેલી પિત્તળની થાળીની લહાણી કરી, અને સૂરિજીની પ્રેરણાથી ચંદ્રપ્રભુ આદિ અનેક જિર્નામાની પ્રતિષ્ઠા કરાવી. સ. ૧૭૬૬ ના અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન શ્રેષ્ઠિ વર્ધમાન પારેખ તથા તેમની પત્ની રૂક્ષ્મણિએ સ્વામીવાત્સલ્ય, લહાણ ઇત્યાદિ ધર્માંકાર્યામાં વિપુલ ધન ખચ્યું. સૂરિજીના
( શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org