________________
[
Y
e
dedos destas de destacados
dedosedade de dades de destacadadadadadadebodadadosladados docebdestlosede daude odtootedoledad
પ્રભાવક શ્રી અમરસાગરસૂરિ :
સં. ૧૭૨૧, માગસર સુદ ૫ ના અમદાવાદના સંઘવી લીલાધર પારેખના સુપુત્રોએ ગોડી પાર્શ્વનાથ તીર્થ અને આખું મહાતીર્થ આદિનો મોટો સંઘ કાઢયો હતો. પ્રાયઃ આ સંઘ તેઓશ્રીની નિશ્રામાં નીકળેલ લાવણ્યચંદ્ર ગણિ “અમરસાગર સૂરિ નિર્વાણ રાસમાં તેમના પ્રત્યે આ પ્રમાણે ભાવ વ્યક્ત કરે છે?
તસુ પટાધર અધિક વિરાજ. બિરૂદ ઘણુ જસુ છા જઈ ભટ્ટારક જિણ શાસણ ચંદા, અમરસાગરસૂરીદાજી ૨ યુગપ્રધાન સકલ ગુણ ગેહ, જગમતીરથે જેહાજી
વિચરઉ ભાવિક કમલ પ્રતિબંધ, રવિ જિમ અદા તિમિર ઉધઉછરા સાધુએનું કર્તવ્ય-અધ્યાત્મને પ્રચાર :
શ્રી અમરસાગરસૂરિ માટે “યુગપ્રધાન,” “સલગુણ ગેહ,” “જગમતીરથ” આ વાં વિશેષણો પરથી તેમના મહાન જીવનને પરિચય મળી રહે છે. અમરસાગર સૂરિથી શ્રી પૂજો ગોરજીઓની પરંપરા ચાલી આ વાતવીકાર્ય છે. અલબત તે વખતે રાજકીય સ્થિતિ ડામાડોળ હતી, જેની અસર દૂરગામી રહી. આથી જૈન ધર્મ અને બધા છોને ઘણું જ ભોગવવું પડ્યું હતું, એ હકીકત છે. પવિત્ર મુનિવરોને ગરજીએ કહી ત્યાગ ધર્મને દ્રોહ કરવા કદાપિ ઉચિત નથી. અમરસાગરસૂરિ પછી થયેલા કેટલાક આચાર્યો અને મુનિવરોએ રચેલ કૃતિઓ દ્વારા તેના ત્યાગમય જીવન અંગે જાણી શકાય છે. અલબત્ત તે વખતે ગેરજીઓ હતા, પણ સુવિહિત મુનિવરનું સંઘ પર વર્ચસ્વ હતું જ. ગોરજીઓએ જૈન ધર્મ ટકાવી રાખ્યો, તે મિથ્થા વચન છે :
હકીકતમાં ગોરજીઓની પરંપરા જેવું હતું જ નહીં, પણ શ્રમણમાં પ્રવેશેલી શિથિલતા દઢ રીતે તેમનામાં સ્થિર થઈ, ત્યારે એ જ શ્રમણે સમાજને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડવાને બદલે જનરંજન અને મનોરંજન માટે અન્ય વૈદકીય, ભૂસ્તર,
તિષાદિ પ્રવૃત્તિઓમાં પડી ગયા હતા. આ જાતના શિથિલ શ્રમણજીવનની શરૂઆત અચલગચ્છમાં તે ઉદયસાગરસૂરિ પછી થઈ હશે એમ અનુમાન કરી શકાય છે. ત્યાર પછીના આચાર્યો અને શ્રમણ શ્રીપૂજ કે ગોરજી તરીકે સંબોધાયા હોય એ સ્વીકાર્ય લાગે છે. અમુકનો મત એવો છે કે, ગોરજીઓએ જન ધર્મ ટકાવી રાખ્યો પણ આ મિથ્યાવચન છે. જિનવચન વિરુદ્ધ કથન કરનારને શાસ્ત્રકાર ભગવંતોએ ઉસૂત્ર ભાષી અને પાપી કહ્યા છે. ગોરજીઓએ જન ઘર્મને ટકાવી રાખે કે જન ધર્મની શાનને ઝાંખપ લગાડી ? ગેરએ જ સ્વયં તીર્થકર દેવેની આજ્ઞાનુસાર પૂર્વાચાર્યોની જેમ
RDS ગ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિ ગ્રંથ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org