________________
[૨૨]sseshoes
downsd
પ્રાપ્ત ગચ્છનાં જિનાલયેા, ત્યાંના મૂળનાયક ભગવંતા તથા ઐતિહાસિક હસ્તલિખિત પ્રતાની પ્રશસ્તિઓનાં મળી લગભગ ૧૦૦ જેટલાં ચિત્રો હશે. કચ્છ-પાલીતાણા છ’રી સઘ તથા સં. ૨૦૩૫માં પાલીતાણામાં થયેલ અતિહાસિક નવાણુ યાત્રાનાં તથા મહાત્સવાનાં પ્રસ`ગ ચિત્રો પણ આવશે.
શ્રી આય-જય-કલ્યાણ કેન્દ્ર :
દાદાશ્રીની સ્મૃતિમાં · શ્રી આય-જય-કલ્યાણ કેન્દ્ર'ની પણ સ્થાપના કરવામાં આવેલ છે. આ કેન્દ્ર હસ્તક પંદર જેટલાં પ્રાચીન-અર્વાચીન પ્રકાશના પ્રગટ કરવામાં આવ્યાં છે. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત વ્યાકરણ વિષયક · શ્રી લિંગ નિ ય ગ્રંથ (પરિશિષ્ટ શબ્દકોશ વિવરણ સહિત) પણ પ્રકાશિત થનાર છે. તથા દાદાશ્રીના ફોટાઓ ઇત્યાદિ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
શ્રી કલ્યાણસાગરસૂરના ચતુથ જન્મ શતાબ્દી વર્ષના મહેાત્સવેાની તાંધ :
બાડમેર (રાજસ્થાન) માં સ. ૨૦૩૨-૩૩માં વિદ્યમાન અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં દાદાશ્રી કલ્યાણસોગરસૂરિની ચતુર્થ જન્મ શતાબ્દીની સ્મૃતિ રૂપે ભવ્ય મહાસવ, વ્રતપ્રચાર, સૌંસ્કૃતિ સમારાહ, હિંદીમાં અણુવ્રતાની પુસ્તિકા, પત્રિકાઓ, હિ‘ઠ્ઠીમાં કલ્યાણસાગરસૂરિ જીવન ચરિત્ર ઇત્યાદિ પ્રકાશિત થયાં.
દાદાશ્રીની ચતુર્થાં જન્મ શતાબ્દીની સ્તુતિ પ્રસ`ગે શ્રી ક. વી. એ. દેરાવાસી જૈન મહાજન (મુંબઈ) તરફથી દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ જીવન સૌરભ', શ્રી કલ્યાણુસાગરસૂરિ પૂજા સંદોહ' પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતાંબર જૈન સંઘનું મુખપત્ર વીતરાગ સંદેશ ’ અને · શ્રી ક. ૪. એ પ્રકાશ સમીક્ષા ’ આ બન્ને માસિકા દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થાં જન્મ શતાબ્દીની સ્મૃતિ નિમિત્તે પ્રકાશિત થયા હતા.
દાદાશ્રીની ચતુર્થ જન્મ શતાબ્દીની સ્મૃતિ નિમિત્તે શ્રી ઘાટકોપર કચ્છી અચલગચ્છ જૈન સ`ઘ તરફથી મુનિશ્રી કલાપ્રભસાગરજીની પ્રેરણાથી સ. ૨૦૩૩ માં તેઓશ્રીની નિશ્રામાં ‘દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્ર ’ (પ્રથમ)ની મંગલ શરૂઆત થઈ. ત્યારબાદ બીજાં જ્ઞાનસત્રો અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. મુંબઈ પધારતાં તેઓશ્રીની નિશ્રામાં દેરાવાસી હાઈસ્કૂલ, ઘાટકેાપર તથા ચી'ચબંદર કે. વી. એ. દેરાવાસી જૈન મહાજન, ઘાટકોપર અને મુલુંડમાં રાખવામાં આવ્યા હતા. હાલ દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન જ્ઞાનસત્રનું સૉંચાલન શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ’ કરી રહી છે.
"
રા શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org