SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ (120) osteste skadesto stastestoskesteste deste testestosb desksestasiastaseste stedesteistestostestesiasisk tesbokelauzi slaske olivat kaste deste dostoskesta fotodesko આચાર્યશ્રીની પ્રતિમા ઉપર આરસની અભેરાઈ પર શ્રી મહાવીરદેવની ભવ્ય નાની પ્રતિમા છે.) (૮) અણહીલપુર પાટણમાં સાલવી પાડાની ત્રીશેરીમાં શ્રી નેમિનાથ પ્રભુના દેરાસરમાં સં. ૧૭૧૫ માં પાદુકાની સ્થાપના થઈ છે. (૯) કચ્છ-ભદ્રેશ્વર તીર્થના દેરાસરની ભમતીમાં પાદુકાની સ્થાપના છે. (૧૦) કચ્છ-ભુજ નગરમાં એ આચાર્યશ્રીના દેહના અગ્નિસંસ્કારના સ્થળે સં. ૧૭૧૮ માં ત્યાંના સંઘે સ્થભ (સ્તૂપ)નું શિખરબંધ મંદિર કરાવી તેમાં પાદુકાની સ્થાપના કરી. - ત્યાર બાદ એ ગુરુમંદિરને જીર્ણોદ્ધાર કરાવી સં. ૧૯૭૩ માં પરમ ઉપકારી અચલગચ્છ મુનિમંડલોગ્રેસર પૂજ્ય દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.ના ઉપદેશથી કચ્છ વરાડીઆના શા. ગેલા માણેક તથા દેવજી માણેકે કેરી પાંચસોના ચડાવાપૂર્વક ભવ્ય મોટી પ્રતિમાની સ્થાપના કરી. આ ઉપરાંત માંડવી, અંજાર, તેરા, નળિયા, જખી, લાલા, જસાપુર, વારાપધર, વરાડીઆ, સાંયરા, સુથરી, સાંઘાણ, વઢ, દેઢીઆ, હાલાપુર, કેટડી, કોટડા, દેવપુર, ગઢ, ગોધરા, મેરાઉ, ડાણ, તલવાણા, મોટા આસંબી વગેરે કચ્છના ગામમાં તથા મોટી ખાવડી, નવાગામ, દલતુંગી, ગોરખડી, મેપુર, દાંતા ઈત્યાદિ હાલારના ગામોમાં કેટલેક ઠેકાણે માટી દેરીઓમાં અને કેટલેક ઠેકાણે દેરી આકાર આરીઆઓમાં આચાર્યશ્રીની પ્રતિમાઓની સ્થાપના થયેલી છે. મુંબઈમાં ભાંડુપ, ખારેક બજાર અને માટુંગાના કરછી જૈન દેરાસરોમાં આ આચાર્યશ્રીની પ્રતિમાઓની સ્થાપના થયેલી છે. ઉપરોક્ત પ્રતિમાઓની સ્થાપનાઓમાંથી ઘણીખરી સ્થાપના અચલગચ્છાધિપતિ અચલગચ્છ મુનિમંડલોગ્રેસર સુવિહિત શિરોમણિ પ. પૂ. દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરિજી મ. સા.ના ઉપદેશથી થયેલ છે. પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રતિમાઓ : પૂ. અચલગચ્છાધિપતિ આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી આ સ્થળમાં પૂજ્યશ્રીની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલ છેઃ સમેતશિખરજી તીર્થ, પાલીતાણામાં કેશવજી નાયક ધર્મશાળા, કચ્છમાં નાગલપુર ગામ, નાગલપુર વિદ્યાપીઠ, કોઠારા, રાજસ્થાનમાં બાડમેર, ભીનમાલ, મુંબઈમાં ભાતબજાર–આદિનાથ જિનાલય, લાલવાડી– સુવિધિનાથ જિનાલય, ઘાટકોપર-જીરાવલા પાર્શ્વનાથ જિનાલય, નાલાસોપારા ઈત્યાદિ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિનું જીવનચરિત્ર જાણવા ઉદયસાગરસૂરિ કૃત રાસ, અમરસાગરસૂરિ રચિત સંસ્કૃત પટ્ટાવલી તથા શ્રી વર્ધમાન–પદ્મસિંહ ચરિત્રમ્ ઇત્યાદિ ગ્રંથો અત્યુપાગી છે. ન્યાયસાગરજી, ફૂલચંદજી અને હંસરાજે બનાવેલી કલ્યાણસાગરસૂરિની પૂજાએ પણ પ્રસિદ્ધ છે. રહપછી આ કાયાા ગૌતમસ્મૃતિil Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy