________________
[૧૪] babaab cheshtha shashi
acado chhachchh
બિખાની આચાર્ય શ્રીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. રાયશી શાહ અને નેણશી શાહના જિનાલયોનું પ્રવેશદ્વાર એક રાખ્યું. અંદર શ્રી નેમનાથની ચારીવાળું જિનાલય બંધાવી, તેમાં મૂળનાયક નેમનાથને બિરાજમાન કર્યા. અંદરની ચારીના કારણે એકજ દ્વારવાળાં બન્ને જિનાલયો ચારીવાળા' દેરાસરના નામથી પ્રસિદ્ધ છે.
કચ્છમાં પધરામણી :
સ’. ૧૬૭૮ નુ ચાતુર્માસ જામનગર કરી સ. ૧૬૭૯ ના કચ્છ માંડવીમાં ચાતુ*સ રહ્યા બાદ તેઓશ્રી ભુજ પધાર્યા, ત્યારે રાજ્ય તરફથી તેનું ઐતિહાસિક સામૈયું થયું. સ. ૧૬૮૦ માં કાઠારા, સ. ૧૬૮૧ માં અજાર, સ. ૧૬૮૨ માં ભદ્રેશ્વર-આ રીતે ચાતુર્માસ કર્યા.
યુદ્ધ માન-પદ્મસિંહ શાહુ દ્વારા ધર્મનાં કાર્યાં :
પૂ. આચાર્ય શ્રીના ઉપદેશથી વમાન-પદ્મસિંહ શાહે ભદ્રેશ્વર તીના દોઢ લાખ મુદ્રિકાઓથી છણાદ્ધાર કરાવ્યા અને પ્રતિષ્ઠા કરાવી, વળી તેમણે સામિ કાના ઉદ્ધારમાં સાત લાખ મુદ્રિકાએ ખેંચી. તેમ જ નવપદ જ્ઞાનપ`ચમીના ઉજમણામાં પાંચ લાખ મુદ્રિકા ખચી તથા અરિષ્ઠરત્ન, નીલરત્ન, માણિકય રત્નાદિની ભવ્ય પ્રતિમાએ ભરાવી. આચાર્યશ્રીની પ્રેરણાથી ઉકત ખાંધવાએ ગિરનાર, તાર’ગા, આબુ, સમ્મેતશિખર, શત્રુજય આદિ તીર્થાંના જીર્ણોદ્ધારમાં કે પગથિયાં બંધાવવામાં લગભગ ૧૨ લાખ મુદ્રિકાઓના સર્વ્યય કર્યાં. ઉપરાંત પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી, વારાણસી, હસ્તિનાપુર ઇત્યાદિ તીર્ઘાની ચાત્રા કરી.
વિવિધ સ્થળે ચાતુર્માસા
સ. ૧૬૮૩ માં મુંદરા, સં. ૧૬૮૪ માં આધાઈ, સ’. ૧૬૮૫ માં ભદ્રેશ્વર, સ. ૧૯૮૯માં પાલનપુર, સ. ૧૬૯૦ માં અમદાવાદ, સ. ૧૯૯૧ માં ભુજ, સ’. ૧૬૯૨ માં ખાખર, સં. ૧૯૯૩ માં મુંદરા, સં. ૧૯૯૪ માં માંડવી, સ’. ૧૬૯૫ માં રાધનપુર, સ’. ૧૬૯૬ માં ખેરવા, સં. ૧૬૯૭ માં બિકાનેર, સં. ૧૬૯૮ માં જેસલમેર અને સ. ૧૬૯૯ માં બાડમેર થઈ નાગર પારકર ચાતુર્માસ કરી જાલેાર (રાજસ્થાન) પધાર્યાં. ત્યાં મરકી રેાગ વ્યાપેલા હતા, તે આચાર્યશ્રીના પ્રભાવથી શાંત થયા. સ. ૧૭૦૦ જાલાર, સ. ૧૭૦૧ જોધપુર, સં. ૧૭૦૨ ઉદયપુર, સ’. ૧૭૦૩ જોટાણા, સ’. ૧૭૦૪ માંડલ, સ. ૧૭૦૫ ખંભાત, સ. ૧૭૦૬ સુરત, સં. ૧૭૦૭ નવસારી, સં. ૧૭૦૮ જંબુસર, સં. ૧૭૦૯ ભરૂચ, સં. ૧૭૧૦ ગાધરા-પંચમહાલ, સં. ૧૭૧૧ વડનગર, સ. ૧૭૧૨ અમદાવાદ, સ. ૧૭૧૩ સાડી, સ. ૧૭૧૪ નાંદલઈ, સં. ૧૭૧૫-૧૬ પાટણ-આ રીતે ચાતુર્માસ રહ્યા.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org