SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 1110 este deste testastastestese desesta tested testestostesteste de deseste sa stasteste deste seasesteste stadtastestostestesteslastes sastastestes dades dateses પહોર નિશા પૂર્ણ થઈ, ત્યારે સૌએ સંથારા પરિસી ભણાવી. બાદ દિવસના થાકને દૂર કરવા નિદ્રાધીન થયા. આજની રજની ભયંકર ભાસતી હતી. મધ્ય રાત્રિમાં જાગૃત આચાર્ય ભગવંત શ્રી કલ્યાણસાગરસૂરિ ભૈરવયુગલને ધ્વનિ સાંભળી સંચિત બન્યા. જોયું તે આ પક્ષીયુગલ સંઘપતિઓના તંબુ ઉપર બેઠું હતું. આ અવાજ સંઘના વિદનને સૂચવતે હોવાથી આચાર્યશ્રીએ ગચ્છાધિષ્ઠાયિકા શ્રી મહાકાલી દેવીનું સ્મરણ કર્યું. તરત જ પ્રગટ થયેલાં ગચ્છાધિષ્ઠાયિકા પાસેથી સંધપતિઓના મરણાંત કચ્છને જાણી, આચાર્યશ્રીએ વિMનિવારણનો ઉપાય જાણી લીધે. વિનચી સંઘપતિઓ : બીજા દિવસે સંઘનાયક આચાર્યશ્રીની આજ્ઞાથી સંઘપતિઓ પૌષધ લઈ તેઓશ્રી સાથે ચાલ્યા. આથી મહાવતે ગુસ્સે થયા અને જન સાધુઓ માટે ફાવે તેમ બોલવા લાગ્યા. સંઘપતિઓના આજ્ઞાપાલનરૂપ આ વિનયથી સૌ યાત્રિકોનાં હૃદય સંઘપતિઓને નમી પડયાં. પ્રભાવક આચાર્યશ્રી : આગળ વધતાં સંઘપતિઓ જેના પર બેસતા તે હાથી એક હાથણીને જોઈને મદોન્મત્ત થયે. વૃક્ષની વડવાઈ એમાં સાંકળ ભરાઈ જતાં લાંબા સમયે મહામુશ્કેલીઓ હાથી વશ થયો. આ રીતે આચાર્યશ્રીની સમયસૂચકતાથી સંઘપતિઓ પરનું મરણત વિન ટળી ગયું. આચાર્યશ્રીના પ્રભાવક નેતૃત્વથી આનંદવિભોર બની શી જિનશાસનનાં વિશેષ અનુરાગી બન્યાં. તીર્થ પર જિનાલય નિર્માણ : સ્થળે સ્થળે જન શાસનની વિજયપતાકા લહેરાવતાં, ભક્તિ આરાધનાથી સ્વજીવનને ધન્ય બનાવતાં, સૌ નિર્વિદનપણે એક માસને અંતે શ્રી શત્રુંજય તીથે પહોંચ્યાં. ચતુર્વિધ સંઘ સહ સૌએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના નાયક શ્રી આદિનાથ પ્રભુજીની યાત્રા કરી. તે જ દિવસેમાં આચાર્યશ્રીની પ્રેરણા પામી સંઘપતિઓએ તીર્થ પર સં. ૧૬૫૦ ના માગસર વદ ૯ ના નૂતન જિનમંદિરો બંધાવવા ખાતમુહૂર્ત કર્યું. શાહ રાજશી નાગડાએ પણ જિનાલય માટે ખાતમુહૂર્ત કર્યું. જામનગરમાં વસવાટ : આ છરી પાળતા સંઘ માટે ૩૨ લાખ કોરીઓનો ખર્ચ થયેલ હતો. યાત્રા કરી પાછા ફરતાં વર્ધમાન, પદ્મસિંહ શાહબાંધો રાજાના આગ્રહથી જામનગરમાં આવી વસ્યા. ત્યારે આ બાંધો ત્યાં મંત્રીપદે નિયુક્ત કરાયા. ADS ના શ્રી આર્ય કયાણાગોતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy