________________
deposteroscodegregosteese secedeeeeeeeeeeepseedbsessoccepted egestasps[૧૦] પૂર્ણાહુતિ બાદ તમારે અટો આવી વસવું. ઉપરાંત વ્યાપારા કરછના રાજાથી અમે અડધું દાણ લઈશું.’ આ રીતની રાજાની લાગણી જોઈ સંઘપતિઓએ આ વાતને સ્વીકાર કર્યો. સંઘમાં સાથે રસ :
જામનગરથી શુભ દિવસે સંઘનું પ્રયાણ થયું. તે સમયે છરી પાળતા સંધમાં શ્રી કલ્યાણસાગરસૂરિ આદિ બસે મુનિવરો અને ત્રણ સાધ્વીજી પધારેલાં હતાં. પંદર હજાર શ્રાવકશ્રાવિકારૂપ યાત્રીઓ હતાં. ઉપરાંત એક શસ્ત્રધારી સુભટો, વીસ માણસે બેંડવાજાં વગાડનારા, પચીસ ઝાંઝ કાંસિયાં સહિત ગીત ગાનારા, પચાસ દાંડિયારાસાદિ નૃત્ય કરનારા, એક બિરદાવલી બોલનારા ભાટ ચારણો, બસે રસોયા, એક કંદોઈ, દોઢ તંબુઓ (બાંધવા-છેડવા ની રચના કરનાર, એક હજામ, પચાસ લુહાર, પચાસ સુતાર, પચાસ દરજી, નવસે ઘેડા, પાંચ રથે, સાતસે ગાડાંઓ, પાંચસે ઊંટે અને એક હજાર ખચ્ચરો હતા. પંદર હજાર યાત્રિકોની પથારીઓ, રસેડાંનો સામાન, વિશાળ તંબુઓનાં (થાંભલા, પડદા આદિ) સાધનો ઈત્યાદિ ઉંચકવા માટે ગાડાં, ખરચરો ઇત્યાદિનો ઉપયોગ થતો. તે વખતે મેટાદિ ઝડપી સાધનોનો યોગ ન હોવાથી, તંબુ ઈત્યાદિના ત્રણથી ચાર સેટ રખાતા, જેમનેં ઊંચકવા ગાડાંઊંટોને ઉપગ થતો. યાત્રિકો તો છરી નિયમ મુજબ પાદવિહાર કરીને જ મુસાફરી કરતા. સંઘ પ્રયાણને કેમ :
આ સંઘમાં સર્વ પ્રથમ હાથી પર રાખવામાં આવેલું મેટું નગારું તથા બીજા હાથી પર લહેરાતો ધ્વજ જિનશાસન અને આ મહાન સંઘની યશગાથા ગાઈ રહ્યો હતો. તેની પાછળ હાથી, ઘોડા, સશસ્ત્ર સુભટો ચાલતા હતા. ત્યાર બાદ દેવાધિદેવ ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુજીની સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત સુવર્ણરત્ન જડિત ચંદીને રથ જેમાં જિનાલયની રચના કરવામાં આવેલ, તે ચાલતું. ત્યાર બાદ આચાર્યશ્રીની પોથીવાળી સેનાની પાલખી ચાલતી હતી. તેની પછી સુવર્ણ અંબાડીમાં સંઘપતિઓ બેસતા, તે હાથી ચાલતું. ત્યાર બાદ, આચાર્યાદિ મુનિવરો તથા શ્રાવક ચાલતા હતા. ત્યાર બાદ સાધવીજીઓ તથા શ્રાવિકાઓ અને પછી વાહનવિહારી શ્રાવકશ્રાવિકાઓ હતાં. આ કમપૂર્વક સંઘનું નિ ય પ્રયાણ થતું. ભયંકર આપત્તિની આગાહો અને તે દૂર કરવા આચાર્યશ્રીને ચિંતા :
આજનો મુકામ હતે ભાદર સરિતાના તટે. દેવસિક પ્રતિક્રમણ નિપજ્યા બાદ
આ શ્રઆર્ય કયાણનૉતમસ્મૃતિગ્રંથ,
ITIVEDI TITUDE
ત
તા .
કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org