SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Disast esses.sslesssb,ssesleft slofe festofesssssssssssssssbtodolosses' to shools કલ્યાણસાગરજી” રાખવામાં આવ્યું. મોટી પટ્ટાવલી અનુસાર લઘુ દીક્ષા વખતે “કલ્યાણસાગરજી નામ રાખવામાં આવેલું. દીક્ષા પ્રસંગે ધોળકાના શ્રેણી માણેક નાગડાએ પાંચ હજાર ટેકનો ખર્ચ કરી લહાવો લીધો હતો. સં. ૧૬૪૪, મહા સુદ ૫ ને પાલીતાણામાં વડી દીક્ષા આપવામાં આવી હતી. સં. ૧૬૪૯ ના મહા સુદી ૬ ને રવિવારે મુનિશ્રી કલ્યાણસાગરજીને સૂરિપદથી અલંકૃત કરવામાં આવ્યા. હવે તેઓશ્રી કલ્યાણસાગરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. પહોત્સવ પ્રસંગે દીવના મંત્રી શ્રી ગોવિંદ શાહે પુષ્કળ ધનને સદ્દવ્યય કર્યો હતે. કછ તરફ વિહાર : આચાર્ય થયા બાદ લઘુવયસ્ક છતાં પ્રઢપ્રતાપી શ્રી કલ્યાણસાગરસૂરિએ ગુર્વાજ્ઞાથી સર્વ પ્રથમ કચ્છ દેશ પધાર્યા. પ્રવેશદ્વાર સમા ભદ્રેશ્વર ( ભદ્રાવતી ) તીર્થમાં શ્રી કલ્યાણસાગરસૂરિજી પધારતાં ત્યાંના સંઘે ભવ્ય પ્રવેશ મહોત્સવ કર્યો. શત્રુંજય તીર્થનો છરી સંઘ ; - ભદ્રાવતીમાં પ્રથમ વ્યાખ્યાનમાં જ લઘુ વયના આચાર્યશ્રીએ શત્રુંજય મહાતીર્થને મહિમા તેમજ છરી પાળતા સંઘનો મહિમા અદભુત શૈલીથી વર્ણવ્યો. આચાર્યશ્રીની વાણીના પ્રભાવથી સુથરી પાસેના આરીખાણા ગામથી વ્યાપાર અર્થે અત્રે (ભદ્રેશ્વરમાં આવીને વસેલા લાલનગેત્રીય શેઠ અમરસિંહ શાહના સુપુત્રો શેઠ વર્ધમાન શાહ અને શેડ પાસિંહ શાહ – આ બધા શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢવા ભાવનાશીલ થયા. આમંત્રણને માટે કંકુ છાંટીને દેશપરદેશ કંકેતરીઓ મોકલવામાં આવી. ચારે બડજ વી સેંકડે સાધમિક શ્રાવકશ્રાવિકાએ ભદ્રાવતી આવવા લાગ્યાં. તે વખતે રણને પ્રદેશ ખૂબ ભયંકર હ. રણમાં સંઘ સહ પ્રયાણ કરવું મુશ્કેલ હતું; આથી શુભ મુ તે સંઘમ જોડાયેલાં શ્રાવકાશ્રવિકાએાના સમુદાયની સાથે આ બાંધવો પિતાને પરિવાર લઈને દરિયાના માર્ગે વડામાં બેસી “નાગના બંદરે આવ્યા. શ્રી "કલ્યાણસાગરસૂરિજી પણ સાધુસાધ્વીજીઓના વિશાળ સમુદાય સાથે રણના કઠિન અને ઉગ્ર વિહારો કહી અનુક્રમે “નાગના” બંદરે પ્રધાર્યા. ત્યારનું નાગના (નવાનગર) બંદર એ જ આજનું “જામનગર.” રાજ સન્માન : ત્યાંના રાજાશ્રી જશવંતસિંહજીએ સંઘપતિઓનું ઉત્તમ પ્રકારે આદરમાન કર્યું. પંદર હજારની યાત્રિક સંખ્યા ધરાવતા આ સંઘની રક્ષા માટે રાજાએ એક સે શસ્ત્રસજજ સૈનિક અને સંઘમાં ઉપયોગી થાય તેટલા હાથીડા અને રથાદિ પણ આપ્યા. સંઘપતિઓના ગુણોથી આકર્ષાઈ રાજાએ સંઘપતિ બાંધવોને કહ્યું : “યાત્રાની સDS શ્રી આર્ય કયાગૌતમ સ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy