________________
૬૪. અનેક નૃપ પ્રતિબોધક
શ્રી કલ્યાણસાગરસૂરિ કેતનકુમારનો જન્મ :
સત્તરમી સદીના ચળકતા સિતારા, જગદ્ગુરુ, યુગવીર, જગમ તીર્થ, યુગપ્રધાન ઇત્યાદિ બિરુદોથી પ્રસિદ્ધ અને શિવસિંધુ, શિવાધિસૂરિ, શુભસાગર, ક્ષેમસાગર આદિ અપનામોથી પ્રખ્યાત શ્રી કલ્યાણસાગરસૂરિનો જન્મ ઉત્તર ગુજરાતના વઢિયાર દેશમાં, શ્રી શંખેશ્વર મહાતીર્થની નિકટમાં આવેલા લોલાડા ગામમાં થયે હતો. શ્રી કલ્યાણસાગરસૂરિની જન્મતિથિ :
શ્રીમાલી પિતાનું નામ નાનીંગ અને માતાનું નામ નામિલદે હતું. તેમનું મૂળ નામ કોડનકુમાર હતું. સં. ૧૬૩૩ ના વૈશાખ સુદ ૬ ના બાળક કોડનકુમારને જન્મ થયો હતો. “શ્રી કલ્યાણસાગરસૂરિ ગુરુસ્તુતિ” અને “શ્રી કલ્યાણસાગરસૂરિ ” નિર્વાણાસમાં આ વિગતો ઉલેખાઈ હોઈ ઉકત તિથિ સ્વીકાર્ય પ્રચલિત માન્યતા મુજબ આષાઢ સુદ ૨, ગુરુવાર તેમની જન્મતિથિ મનાય છે. બાલ કેડનકુમારની ચેષ્ટાઓ :
એકદા અચલગચ્છશ્વર શ્રી ધર્મમૂર્તિસૂરિ વિચરતા લોલાડા નગર પધાર્યા. સંઘે તેમનું ભવ્ય સામૈયું કર્યું. માતાની સાથે વ્યાખ્યાન સાંભળવા આવેલ બાળ કોડનકુમાર સૂરિજીના દર્શન કરવાથી ખૂબ આનંદિત થયો. વ્યાખ્યાન બાદ કોડનકુમાર સૂરિજીના ઉસંગમાં બેસી તેમની મુહપત્તિ પોતાના મસ્તકે રાખી હર્ષિત થવા લાગ્યો.
બાળકના તેજસ્વી લલાટને જોઈ ધર્મમૂર્તિસૂરિએ નામિલદે પાસે આ બાળકને જિનશાસન અને પોતાને અર્પણ કરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો. નામિલદેએ જવાબમાં કહ્યું : “આ બાળક હજી તે નાનો છે. એના પિતાજી પરદેશ ગયા છે. યથાવસરે વાત.” મુનિશ્રી કલ્યાણસાગરજીનાં દીક્ષા-સૂરિપદ :
શ્રી ધર્મમૂર્તિસૂરિ ત્રણ વરસ બાદ વિચરતા પુનઃ લેલાડી પધાર્યા. આ વખતે નાનીંગ શ્રેષ્ઠી પણ હાજર હતા. આ અવસરે બાળક કોડનકુમારને પણ દીક્ષા લેવાની ભાવના ઉત્કટ બની હતી. જિનશાસનાનુરાગી આ દંપતીએ પોતાનો પુત્ર કેડનકુમાર સૂરિજીને ચરણે સમર્પિત કરી દીધો. કેડનને લઈ આચાર્યશ્રી ધોળકા નગરે પધાર્યા. અહીં સંઘની વિનંતિથી ઉમંગભેર કેડનકુમારને દીક્ષેત્સવ ઉજવાય. સં. ૧૬૪૨, ફાગણ સુદ ૪ શનિવારે શુભ મુહૂર્ત કોડનકુમારે દીક્ષા લીધી. તેમનું નામ “મુનિ
શ્રી આર્ય કલયાણ ગોતમ અતિથી કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org