SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ J૧o showeઈs for the está [vik[ekees detel obsoletest.std. રોજ રાખવામાં આવ્યું હતું. નાથાગણિના અક્ષરે મોતીના દાણા જેવા થતા હતા. તેમણે જિનાગમાદિને લખીને ઘણી અજોડ શ્રત સેવા કરી હતી. લહિયાઓ દ્વારા ગ્રંથ લેખન-જ્ઞાનભંડારની સ્થાપના : - પાલીથી વિહાર કરી ધર્મમૂર્તિસૂરિ જોધપુર પધાર્યા હતા અને સં. ૧૯૬૭ માં ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું હતું. ત્યાંના શ્રેષ્ઠી સહસમલે નાગોરથી દશ લહિયાઓને તેડાવી અનેક જિનાગમાદિ જન ગ્રંથો લખાવ્યા હતા. નૂતન જ્ઞાનભંડાર કરાવી તે ગ્રંથ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. પાલનપુર નવાબને પ્રતિબોધ : સં. ૧૬૬૯ નું ચાતુર્માસ તેમણે પાલનપુરમાં કર્યું હતું. પાલનપુરના નવાબની બીબી કરીમ દીર્થ સમયથી અવરોગથી પીડાતી હતી. નવાબની વિનંતીથી શ્રી ધર્મમૂર્તિસૂરિના મંત્ર પ્રભાવથી બીબી જવરરોગથી મુક્ત થઈ હતી. આથી નવાબ સૂરિજીને ભક્ત બન્યો હતો. સૂરિજીને ચરણે નવાબે ધરેલ સેનામહોરોથી પાલનપુરમાં અચલગચ્છને ઉપાશ્રય બાંધવામાં આવ્યો હતો. અમદાવાદમાં ગ્રંથભંડાર : આ રીતે શ્રી ધર્મમૂર્તિસૂરિ ભારતના લગભગ મુખ્ય સ્થળામાં અપ્રતિહતપણે વિચર્યા હતા. ધર્મોપદેશ દ્વારા તેમણે અનેક વ્રત આપી ઉગાર્યા હતા. તેમણે કરેલું ગ્રંથો દ્વારનું કાર્ય જન ઈતિહાસમાં ચિરસ્થરીય રહેશે. અમદાવાદમાં પણ તેમના ઉપદેશથી અચલગચ્છના ઉપાશ્રયમાં વિશાળ જ્ઞાન ભંડાર સ્થપાયું હતું અને વૃત્તિ, ચૂર્ણિ અને ભાષ્ય સહિત જિનાગમ લખાવાયાં હતાં. શ્રી ધર્મમૂર્તિસૂરિનો વિશાળ પરિવાર, પદસ્થ : શ્રી ધર્મમૂર્તિસૂરિના પરિવારમાં મહોપાધ્યાય પદધારકો – રત્નસાગરજી, વિનયસાગરજી, ઉદયસાગરજી, દેવસાગરજી, સૌભાગ્યસાગરજી, લબ્ધિસાગરજી, સૂરસાગરજી, તથા ઉપાધ્યાય પદવીધર – સકલમૂર્તિ, નાથાચંદ્ર, માણિજ્યચંદ્ર, રાજમૂર્તિ, સકલકીર્તિ ઈત્યાદિ હતા. અન્ય મુનિ પરિવાર : તેમ જ વાચક મૂલા, વાચક ડુંગર મુનિ, ધર્મચંદ્રગણિ, પં. ક્ષમા કીતિ, પં. રાજકીતિ, વા. રત્નચંદ્ર, ઉપ. પુલબ્ધિ, ઉપા. ભાનુલબ્ધિ, વાચક મેઘરાજ, વાચનાચાર્ય કમલશેખર ગણિ, વા, સ યશેખર ગણિ, વા. વિનયશેખર ગણિ, વિવેકમેરુ ગણિ, પં. સીટી વાણીમાર કલ્યાણ ગોલHસ્ત્રવિણાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy