________________
အာားသောက်သောက်သောာာာာာာာာာာာာာာာာာာက်
dashshahsaasbass[io]
મુનિશીલ ણ, પં. ગજલાભ ગણ, હષઁલાભ ગણુ આદિનાં નામેા ઉપલબ્ધ થાય છે. શાખાચાર્યામાં ગજસાગરસૂરિ, પુણ્યપ્રભસૂરિ, પુણ્યરત્નસૂરિ આદિ નામેા પ્રાપ્ત થાય છે. શ્રી ધર્મસ્મૃતિસૂરિના સમયમાં સાધ્વી પરિવાર :
સાધ્વી સમુદાયમાં સાધ્વી ચંદ્રલક્ષ્મી, સા. કરમાઈ, સા. પ્રતાપશ્રી, સા. વિમલા, સા.કુશલલક્ષ્મી, સા. વાહા, સા. સુમતિલક્ષ્મી, સા. સહજલક્ષ્મી, સા. પુણ્યશ્રી, સા. નિમલાશ્રી આદિ નામેા પ્રાપ્ત થાય છે. તેમ જ શ્રી ધર્મસ્મૃતિસૂરિએ ક્રિયાદ્વાર કર્યાં, તે વખતે ૪૦ સાધ્વીજીએએ તેમની સાથે ક્રિયાદ્વાર કર્યાના ઉલ્લેખ પ્રાચીન ગ્રંથામાંથી પ્રાપ્ત થાય છે.
શ્રી ધ મૂર્તિ સૂરિ રચિત સાહિત્ય :
શ્રી ધર્મમૂતિ સૂરિના આધ્યાત્મિક શાસન દરમ્યાન અનેક ગ્રંથા અને ખાસ કરીને ગુર્જર ભાષામાં ચરિત્ર પ્રકારના રાસેની રચના થઈ હતી. શ્રી ધર્માં મૂર્તિ સૂરિએ રચ્યાની નોંધ ધમમૂર્તિ સૂરિએ જેની એક માત્ર
ષડાવશ્યક વૃત્તિ', ' ગુણસ્થાન મારેહ ગૃહવૃત્તિ ’
આદિગ્રંથ
ગ્રંથે! વિદ્યમાન જણાતા નથી. શ્રી
6
વિચારસાર ' ગ્રંથ પ્રાપ્ત થાય છે.
,
પટ્ટાવલીમાં છે, પણ હાલ આ સકલિત કરેલ અને લિપિ કરેલ પ્રત જોધપુરના · રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાનના ’ સ’ગ્રહમાં છે. ધ મૂતિ સૂરિ કૃત ગાડી પાર્શ્વનાથ સ્તવન' પ્રાપ્ત થાય છે.
6
6
અચલગચ્છના મહાન ક્રિયાદ્વારક શ્રી ધર્માં મૂર્તિસૂરિ સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદ ૧૫ ના પાટણમાં કાળધર્મ પામ્યા હતા.
શ્રી આર્ય કલ્યાણતપ્રસૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org