________________
jobs 2222222 abs [૧૦૩] માં તેઓ સુરત પધાર્યા હતા. અહીંના ચાતુર્માસ બાદ તેમની પ્રેરણાથી શ્રી સંભવનાથ જિનાલયની પ્રતિષ્ઠા થઈ હતી.
બાડમેર, જેસલમેર, પારકર પ્રદેશમાં વિહાર :
રાજસ્થાન બાડમેરમાં શ્રી ધમૂર્તિસૂરિના ઉપદેશથી મ`ત્રી કૃપાએ સ’. ૧૬૫૬ લગભગમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. પંદર હજાર રૂપિયા ખરચી શ્રી ગાડી પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી. સ’. ૧૬૫૭ માં આચાર્યશ્રી જેસલમેર પધાર્યા હતા. અને ત્યાંના સંઘની વિનંતિથી તે સાલનું ચાતુર્માસ ત્યાં રહેલા. ત્યાં તેમના ઉપદેશથી વડેરા ધનપાલે તથા ઋષભદાસ લાલને પચ્ચીશ હજાર ટક ખરચીને જિનાગમા લખાવ્યાં હતાં, અને જેસલમેરના અચલગચ્છીય ઉપાશ્રયના જ્ઞાનભડારમાં તે રખાવ્યાં હતાં. સ. ૧૬૫૭ માં તેઓ પારકર પ્રદેશમાં પધાર્યા હતા અને ગોડીજી પાર્શ્વનાથ તીર્થની તેમણે યાત્રા કરી હતી.
શ્રી સમેતશિખરજી જૈન શ્વેતાંબર તીર્થોના છીદ્વાર :
સં. ૧૬પ૯ માં બાડમેર ચાતુર્માસ રહ્યા. સં. ૧૬૬૫ માં મ`ત્રીમાંધવા કુરપાલસેાનપાલની વિનંતિથી શ્રી ધર્મમૂર્તિસૂરિ આગ્રા પધાર્યા હતા, અને ત્યાં જ ચાતુર્માસ રહ્યા હતા. બાદ મંત્રી બાંધવાએ પરિવાર સહિત શ્રી ધ મૂર્તિસૂરિની અધ્યક્ષતામાં શ્રી સમેતિશખરજી તીર્થની યાત્રા કરી હતી અને શ્રી સમેતશિખરજી તીર્થની પાદુકાઓની દેવકુલિકાઓના જીર્ણોદ્ધાર પણ કરાવ્યા હતા.
મારવાડમાં વિહાર, રાણકપુર તીથૅના સંઘ, રાણકપુર-વરકાણા તીના જીર્ણોદ્વાર :
સ. ૧૬૬૬ માં તેઓશ્રી જયપુરમાં ચાતુર્માસ રહેલા. ત્યાંના શ્રેષ્ઠી જુહારમલ નાગડાએ સૂરિજીના ઉપદેશથી શાંતિનાથ પ્રભુની સુવર્ણ મય પ્રતિમા ભરાવીને તેની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રેષ્ઠીએ પત્નીની સાથે શ્રાવકનાં ખાર ત્રતા સ્વીકાર્યાં હતાં. ત્યાંથી સૂરિજી વિહાર કરતા સાદડી પધાર્યા હતા. અહીંના શ્રેષ્ઠી સમરિસંહે રાણકપુર પ'ચતીથી' ના માટા યાદગાર સંઘ કઢાવ્યા હતા. શ્રી ધર્મ મૂર્તિસૂરિના ઉપદેશથી સંઘવી શ્રી સમરસિંહે રાણકપુર અને વરકાણા તીર્થના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેમણે યુગાદિદેવ (ઋષભદેવજી)ની રાપ્ય પ્રતિમા પણ ભરાવી હતી. ઉકત શ્રેષ્ઠીએ સૂરિજીના ઉપદેશથી દીક્ષા સ્વીકારી હતી. તેમનું નામ ‘મુનિ સૌભાગ્યસાગરજી ’ રાખવામાં આવ્યું હતું. ત્યાંથી સૂરિજી પાલીનગર પધાર્યા હતા. ત્યાંના સાચીહર બ્રાહ્મણ નથમલ સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન હતા. નથમલે સૂરિજી પાસે દીક્ષા લીધી હતી. તેમનું નામ ‘નાથાણિ ’
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org