________________
chaosaadoda
»kaachhada chat
steals [૧૦] તપાગચ્છમાં શ્રી આણુ વિમલ સૂરિએ સ. ૧૫૮૨ માં ક્રિયાદ્વાર કર્યા હતા. અચલગચ્છમાં શ્રી ધમૂર્તિ સૂરિએ સ. ૧૬૧૪ માં અને ખરતર ગચ્છમાં શ્રી જિનચંદ્રસૂરિએ સં ૧૬૧૪ માં ચૈત્ર વદ ૭ ના દિવસે ક્રિયાન્દ્રાર કર્યા હતા.
સ. ૧૬૦૨ માં ધર્મમૂર્તિસૂરિ સૂરિપદ અને ગચ્છનાયક પદ પામ્યા. ત્યારથી જ તેઓ ક્રિચાહારની દિશામાં સક્રિય હતા. તેમણે ઉગ્ર તપ અને ક્રિયા દ્વારા આત્મશુદ્ધિના અને ચારિત્રશીલ નેતૃત્વ દ્વારા ગઐકયતાના માર્ગ અપનાવ્યેા હતા. સંવત ૧૬૧૪ ના ઉલ્લેખ પરથી અનુમ!ન કરી શકાય છે કે સમગ્ર ગચ્છના ક્રિયાદ્વારની ભૂમિકા તૈયાર કરી ગચ્છના ૯૨ જેટલાં સાધુ-સાધ્વીજીએને! સહકાર મળતાં તેમણે શત્રુ'જય તી પર ક્રિયાદ્વાર કર્યો.
બ્રહ્મચર્ય ની ધ્રુવી દ્વારા પરીક્ષા :
એક્દા શ્રી ધ મૂર્તિ સૂરિ વિહાર કરતા ચાત્રાર્થે આબુ તીય પધાર્યા. ત્યાં નિવાસ કરતાં અદાદેવી રાત્રે અયંત લાવણ્યવતી અને સેળે શત્રુગાર સજીને સ્રીનું રૂપ લઈ શ્રી ધમૂર્તિસૂરિની પરીક્ષા કરવા માટે આવ્યાં, પર`તુ સૂરિજી તા સ્થિર જ રહ્યા. તેમના મનમાં વિરમતે અશ પશુ ઉદ્ભવ્યે! હ. આથી દેવી સ્વસ્વરૂપે પ્રગટ થયાં, અને ‘હું તમારા પર પ્રસન્ન થઈ છું' એમ કહીને શ્રી ધર્મમૂર્તિ સૂરિને દેવીએ અદૃશ્યરૂપકારિણી અને અ!કાશગામિની એમ બે વિદ્યાએ સમર્પિત કરી. આ પ્રસંગ સં. ૧૬૧૨ માં બનેલા હતા.
આગ્રામાં ધર્મ પ્રભાવના-સમેતશખરજી તીર્થના સંઘ :
આગ્રામાં લાઢાવશીય શ્રેષ્ઠી શ્રી ઋષમાસ તથા તેમના પુત્ર! મત્રીધવા સાનપાલ અને કુંરપાલ શ્રી ધર્મ મૂર્તિસૂરિના પરમ ભક્ત હતા. તેએએ આગામાં ધર્મ મૂર્તિસૂરિના ઉપદેશથી બે હજાર યાત્રિકા સહિત શ્રી સમેતશિખ?જી મહાતીર્થંની ચાત્ર! કરી. યુગપ્રધાનપદની પ્રાપ્તિ :
અમદાવાદના શ્રીમાલી આભા શેઠ પણ સૂરિજીના પરમ ભક્ત હતા. તેમણે અમદાવાદમાં ધર્મ મૂર્તિસૂરિને ચાતુર્માસ પણ કરાવેલું. ધ મૂર્તિસૂરિના ત્યાગમય અને તપેામય જીવનથી આકર્ષાઈ અમદાવાદ નગરના સંઘે તેમને યુગપ્રધાન’ પદ આપ્યું હતુ. આભા શેઠે તે જ નગરમાં એક જિનમંદિર પણ બાંધ્યુ હતું. સં. ૧૬૨૯ ના જુમા, અચલગચ્છની મેાટી પટ્ટાવલી'નું ભાષાંતર અને ત્રિપુટી મહારાજ રચિત ‘જૈન પરંપરાને
ઇતિહાસ’ ભા. ૨, પૃ. ૫૩૨.
Des
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org