________________
testadedastestedadedededeutestedustadestadestadostasudestado de dado dedo dedo destacados deste destededededoodedestedestestostede dedesse
(૨) શ્રી નિયુક્તિ દીપિકા : ૫૭૦૦ કલેક પ્રમાણ. (૩) શ્રી પિંડનિયુક્તિ દીપિકા : ૨૮૩૩ લેક પ્રમાણ. (૪) શ્રી દશવૈકાલિક સૂત્ર દીપિકા. (૫) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર દીપિકા. (૬) શ્રી આચારાંગ સૂત્ર દીપિકા. (૭) શ્રી નવતત્ત્વ વિસ્તૃત વિવરણ. (૮) શ્રી કલ્પસમર્થનાવસૃરિ. (૯) શ્રી ભક્તામર સ્તોત્ર ટીકા.
પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સાહેબે તૈયાર કરેલ “જેસલમેર ભંડારની અચલગચ્છીય ગ્રંથની સંક્ષિપ્ત સૂચિ' ની એક પ્રતમાં શ્રી માણિક્યશેખરસૂરિ રચિત ૨૦ જેટલા આગમાદિ ગ્રંથો પર દીપિકાવૃત્તિ રચાની, અને તે પ્રતે જેસલમેરના કેઈ જ્ઞાનભંડારમાં હેવાની નેંધ છે. સંશોધકોએ આ ગ્રંથોની વિશેષ માહિતી મેળવવા પ્રયત્ન કરવા જેવું છે. અચલગચછીય આચાર્ય શ્રી માણિજ્યકુંજરસૂરિ:
આ નામના આચાર્ય પણ શ્રી મેરૂતુંગસૂરિના સમયમાં થઈ ગયા. શ્રી માણિક્યસુંદરસૂરિ, માણિક્યશેખરસૂરિ, શ્રી માણિકયકુંજરસૂરિ અને શ્રી માણિજ્યસૂરિ આવા લગભગ સમાન નામવાળા આચાર્યો અચલગચ્છમાં થઈ ગયા. આ આચાર્યોને એક ગણને વિદ્વાનોએ ગૂંચવાડો ઊભો કર્યો છે, પણ ઉક્ત ચારે આચાર્યો ભિન્ન છે.
શ્રી માણિજ્યકુંજરસૂરિની ગુરુપરંપરા આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે ?
(૧) શ્રી જિનચંદ્રસૂરિ (૨) શ્રી પદ્મદેવસૂરિ (૩) શ્રી સુમતિસિંહસૂરિ (8) શ્રી અભયદેવસૂરિ (૫) શ્રી અભયસિંહસૂરિ (૬) શ્રી ગુણસમુદ્રસૂરિ (૭) શ્રી માણિજ્યકુંજરસૂરિ.
સં. ૧૫૮૧ માં શ્રી માણિજ્યકુંજરસૂરિના અજ્ઞાત શિષ્ય દ્વારા લિખિત “અચલ ગચ્છીય શ્રાવક પ્રતિક્રમણ વિધિ” ગ્રંથ પ્રાપ્ત થાય છે. શ્રી માણિજ્યકુંજરસૂરિને “સૂરિમંત્ર ચિત્રપટ્ટ” પણ પ્રાચીન જૈન ચિત્ર સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શ્રી સૂરિમંત્ર કલ્પસંગ્રહ ભાગ ૨'માં તે મુદ્રિત કરાયેલ છે.
શ્રી માણિજ્યકુંજરસૂરિ પછીની પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:
(૧) શ્રી ગુણરાજસૂરિ (૨) શ્રી વિહેસૂરિ (૩) શ્રી પુણ્યપ્રભસૂરિ (૪) શ્રી જિનહર્ષ સૂરિ (૫) વાચક ગુણહર્ષ ગણિ. શ્રી જિનચંદ્રસૂરિ, શ્રી પદ્મદેવસૂરિ ઇત્યાદિ ક્યારે થયા, તે અંગે સંશોધન કરવું ઘટે. અચલગચ્છની આ યશસ્વી સૂરિપરંપરાએ અનેકવિધ શાસનેવતિનાં કાર્યો કર્યા છે.
Dી આ શ્રી આર્ય કયાણ ગોતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org