________________
doslashdodh sesa
testostestostestestes destes de dadosadestestetastasteste desteste stedeste steden dode de destacadestaste sestest stosedastasadade LCS
તેમને તેડાવી લેવા સૂરિજીએ તે વાત શ્રાવકને કરી. ખંભાતના સંઘે વિશ્વાસુ ખેપિયા દ્વારા આ વિગત દિલ્હી કહેવડાવી ત્યાં રહેલા અચલગચ્છીય ઉપાધ્યાયજીએ રાવણ પર્ધનાથની યાત્રા નિમિત્તે શ્રાવકોને પણ સાથે લીધા. આ રીતે અનેકેની જિંદગી બચી ગઈ શ્રી જીરાવલ્લી પાર્શ્વનાથ તીર્થના અધિષ્ઠાયક દેવને ચમત્કાર:
એકદા શ્રી મેરૂતુંગસૂરિએ શ્રી જીરાવલ્લી પાર્શ્વનાથ તીર્થ તરફ ચાલેલા સંઘના કોઈ ક્ષીણ જંઘાબળવાળા થતા શ્રદ્ધાળુ શ્રાવકની સાથે સ્તુતિ રૂપે ત્રણ લેક પત્રમાં લખીને મોકલ્યા હતા, અને કહ્યું હતું કે આ પત્ર પ્રભુજીની પ્રતિમા આગળ નમસ્કાર રૂપે મૂકવે. તીર્થમાં પહોંચતાં જ તે શ્રાવકે સૂરિજીને પત્ર પ્રભુ આગળ મૂક્યો. આથી પ્રભુના અધિષ્ઠાયક દેવે સંઘનાં વિદને અને ઉપસર્ગોની શાંતિ માટે સાત ગુટિકાઓ આપી અને કહ્યું કે આ ગુટિકાઓ શ્રી મેતુસૂરિજીને આપવી તે ગુટિકાઓના પ્રભાવથી સંઘમાં અદ્ધિ-સમૃદ્ધિની વૃદ્ધિ થવા લાગી. એકદા આ જ તીર્થમાં ભયંકર મહામારીને રોગ ફાટી નીકળે, પણ શ્રી મેરૂતુંગસૂરિ દ્વારા રચિત તેત્રના પાઠના પ્રભાવે ઉપદ્રવ શાંત થ.
આજે પણ અચલગચ્છના નવસ્મરણે પિકીના છઠ્ઠા સમરણમાં “ઝ ન દેવદેવાય એ સ્તોત્રનું મંગલ મરણ (અને સ્વાધ્યાય) કરવામાં આવે છે. આ સ્તોત્રની સાથે જ સૂરિજીએ ભગવાન પર મોકલેલ ઉપરોક્ત પત્રના ત્રણ કેન પણ પાઠ કરવામાં આવે છે. શ્રી મે તુંગસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાકાર્યો:
શ્રી મેરૂતુંગસૂરિના ઉપદેશથી વીંછીવાડા, કુંઆદ્રી, સિંહવાડા, સલખણપુર, પુનાસા, વડનગર આદિ અનેક નગરમાં જિનાલયનું નિર્માણ થયું હતું અને અનેક જિનબિંબ– ધાતુમતિઓની પણ પ્રતિષ્ઠા થઈ હતી. શ્રી મેસતુંગસૂરિને શિષ્ય પરિવાર :
- શ્રી મેરૂતુંગસૂરિને શિષ્ય પરિવાર વિશાળ હતું. એ પરિવારમાં વિદ્વાન આચાર્યો, પદ અને મુનિઓની સંખ્યા પણ વિશાળ હતી. શ્રી જયકીર્તિસૂરિ તેમના મુખ્ય પટ્ટધર હતા, તેમ જ માણિજ્યશેખરસૂરિ, માણિજ્યસુંદરસૂરિ, મેરુનંદનસૂરિ, રત્નશેખરસૂરિ, ભુવનતુંગસૂરિ, ઉપાધ્યાય ધર્મનંદનગણિ આદિ અનેક આચાર્ય–ઉપાધ્યાયાદિ મુનિઓ હતા. ગૂર્જર ભાષાના પ્રસિદ્ધ મહાકવિ શ્રી માણિકચસુંદરસૂરિ
શ્રી મેરૂતુંગસૂરિના શિષ્ય શ્રી માણિક્યસુંદરસૂરિ ઉરચ કેટિના સાહિત્યકાર થઈ ગયા. તેમના અંગત જીવન વિશે વિશેષ જાણી શકાતું નથી. સં. ૧૪૬ર આસપાસમાં તેમને શ્રી માતંગસૂરિએ ખંભાત નગરમાં શાહ તેજા શ્રેષ્ઠીએ કરેલા મહત્સવમાં સૂરિપદે આરૂઢ
શ્રી શ્રી આર્યો કયાણગૌતમસ્મૃતિગ્રંથ કાઈE.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org