________________
aaaa%aadavas
ach = cacas sasahibo.
#bhobs [99] કામ પૂર્ણ થવા આવ્યું હતુ, પણ કુદરતની અકળ કળાને કણ જાણી શકયું છે ? કાજલના કપટથી વિ. સ’. ૧૪૯૪ માં મેઘા શાહ મૃત્યુ પામ્યા. કાજલે પેાતાની પુત્રીના લગ્ન પ્રસંગે મેઘા શાહને ખેલાવેલ, ત્યાં દૂધમાં ઝેર આપી, તેને મૃત્યુને શરણ કર્યાં. કાજલની બહેન મરઘા એ મેઘા શાહની પત્ની હતી. પેાતના પતિના મૃત્યુથી મરઘાને ખૂબ આઘાત લાગ્યા. ઘેાડા દિવસ પછી આ વાત શમી ગઈ
શ્રી ગાડીજી તીર્થની પ્રતિષ્ઠા :
કાજલે પેાતાના ભાણેજ મેઘા શાહના બન્ને પુત્ર મહિયા અને મહેરા સાથે મળી જિનાલયનું બાકીનું કામ પૂર્ણ કરાવ્યું. કાજલે પાતે જિનાલયને આગળના ભવ્ય રંગમંડપ કરાવી આપ્યા. સંધ (મહાજન) તરફથી જિનાલયને ફરતી ચાવીશ દેવકુલિકાઓનુ નિર્માણ થયું. કહેવાય છે કે, શિખર પર ધ્વારહણ કરતી વખતે કાજલ અને મેઘા શાહના પુત્ર મહેરા વચ્ચે વિવાદ થયેલા. અંતે મહાજનની સલાહ મુજબ કાજલે મૂળનાયક ખિ'અને ગાદીનશીન કર્યાં અને મહેરાએ ધ્વજારેહુણુ કર્યું. ત્યાર બાદ ગાડીજી પાર્શ્વનાથ તી ને મહિમા ખૂબ જ વિસ્તર્યાં. ગુજરાત, મારવાડ ઇત્યાદિથી અનેક છરી પાળતા સ'ઘે આ તીર્થની યાત્રાએ આવવા લાગ્યા. કાજલ શાહે પેાતાની ભૂલોને પશ્ચાત્તાપ કર્યાં અને પેાતાનું મન ધર્મમાં જોયુ. કાજલ શેઠે શત્રુંજય અને ગિરનાર તીના છરી પાળતા સઘ કાઢયો. ધ`માગે પુષ્કળ ધન ખચી જીવન સફલ બનાવ્યું.
એક વખત સિધ પારકરમાં જૈનેની જાહેાજલાલી હતી. પણ સત્તરમી શતાબ્દીમાં આ પ્રદેશ દુશ્મનાનું નિશાન બન્યા હતા. આ (ગાડીજી તી) પારકરથી દક્ષિણમાં ભૂજ ૫૦ ગાઉ દૂર હતું, તેમાં ૪૦ ગાઉની હદ તા પારકરની હતી. શ્રી ગાડી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી કયાં છે?
સ’. ૧૪૩૨, ફા. સુ. ૨ ના ઉક્ત શ્રી મહેન્દ્રસૂરિ અને શ્રી અભયસિંહસૂરિ આચાર્યાદિના નામથી અંકિત લેખવાળાં એ શ્રી ગાડી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી બનાસકાંઠાના વાવ ગામમાં હતાં યા છે. શ્રી વિજયભદ્રસૂરિ જન્મ શતાબ્દી ગ્રંથમાં છપાયેલા વાવના પ્રતિષ્ઠાલેખામાં આ લેખ નોંધાયેલેા છે. વાવ અને સિધના એક જૈન ભાઈ સાથે સપર્ક સાધતાં
આ અંગે એવુ' અનુમાન થાય છે કે આ લેખવાળાં પ્રતિમાજી વીરાવાવ, વાવ યા પાલીતાણામાં છે.૧ આ સંબધે સ`શેાધકે એ વ્યવસ્થિત તપાસ કરવી ઘટે. શ્રી ગેડી પાર્શ્વનાથનાં મૂળ પ્રતિમાજી જે નગરપારકરના ગાડીપુરમાં બિરાજિત કરાયાં હતાં, તે હાલ તેા અપ્રગટ મનાય છે. હવે તે! આ નગર પારકર કે ગાડીજી જૈન તીર્થ પણ ભારતના નકશામાંથી નીકળી ગયું છે, અને તે હાલ પાકિસ્તાનમાં છે. ઈ. સ. ૧૯૭૧ માં ભારત
૧
આ લેખ માટે જુએ, આ ગ્રંથના દ્વિતીય ખંમાં પૃષ્ઠ ૪૨૦ પરના પ્રતિષ્ઠા લેખ.’
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org