SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ •stoddesses.stadosh. dossiestassessfeese seed shops shows spooses such as soooo તે ભાવથી પ્રતિમાને પૂજવા લાગી. આ રીતે સં. ૧૪૭૦ સુધી આ પ્રતિમાજી હુસેનખાનને ત્યાં પૂજતાં રહ્યાં. સ્વપ્નસંકેત મુજબ મેઘા શાહે સવાસે દ્રમ્મ આપીને તે પ્રતિમાજી મેળવી લીધાં. આ વખતે શ્રી મેરૂતુંગસૂરિ પણ પાટણમાં બિરાજમાન હતા. મેઘા શાહે ઉક્ત સૂરિજીને સર્વ વૃત્તાંત કહીને તે પ્રતિમાજીનાં દર્શન કરાવ્યાં. પ્રતિમાજીનાં દર્શનથી હર્ષિત થયેલા શ્રી મેરૂતુંગસૂરિએ કહ્યું કે આ શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રભાવક અને દિવ્ય પ્રતિમાજી છે તેમને તમારા મૂળ વતન પારકર (સિંધ)માં લઈ જાઓ. ત્યાં ભવ્ય જિનાલય બંધાવી તેમાં આ પ્રતિમાને મૂળનાયક પદે સ્થાપવાં એ ગોડી પાર્શ્વનાથ પ્રભુનું મહાન તીર્થ થશે. આ રીતે સં. ૧૪૭૦ માં શ્રી મેરૂતુંગસૂરિની પ્રેરણાથી મેઘા શાહ આ દિવ્ય પ્રતિમાજી પોતાના વતન નગર પારકરમાં લાવ્યા. પ્રતિમાજીના પ્રભાવથી રસ્તામાં અનેક ચમત્કાર થયા. રસ્તામાં પિઠોને કોઈ ગણી શક્યું નહીં અર્થાત્ કયાં યે કર ભરવો ન પડયો. શ્રેષ્ઠી મેઘા શાહ અને કાજલ વતનમાં પહોંચતાં જ મેઘા શાહ પાસે શ્રેષ્ઠી કાજલ શાહે હિસાબ માગ્યું. ત્યારે મેઘા શાહે પ્રતિમાજીના સવા દ્રમ્પ પતના ખાતે લખવા કહ્યું. પણ પ્રતિમાજીને જોતાં જ તે પ્રતિમા પોતાને આપી દેવા કાજલ શેઠે માગણી કરી. મેઘા શાહે તે પ્રતિમાજી આપવા ના પાડી. આટલી જ વાત પરથી તેઓ વચ્ચે કલહનાં બીજ રોપાયાં. મેઘા શાહે તે પ્રતિમાજી પ તને ઘેર પધરાવ્યાં. તે દિવ્ય પ્રતિમાજીના દર્શનાથે અનેક સંઘે અને ભાવુકે આવવા માંડયા આથી કાજલનું હૃદય ઈર્ષ્યાથી વધુ કલુષિત બન્યું. મેઘા શાહની કીતિને તેઓ સહી શકયા નહીં. આમ કરતાં બાર વરસ વીતી ગયાં. મેઘા શાહને મહિયા અને મહેરા નામના બે પુત્ર હતા. ગોડીપુરની સ્થાપના એકદા મેઘા શાહ પિતાને આવેલા સ્વપ્નાનુસાર વહેલી સવારે એક વહેલમાં પ્રતિમાજીને પધરાવી, વહેલને બે વાછરડ તરી આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતાં વMાનુસાર જ્યાં ગહુલીનું ચિહ્યું હતું, ત્યાં વહેલ અટકાવી. ખેદકામ કરતાં ત્યાંથી વિપુલ નિધાન નીકળ્યું. તેમણે એ જ સ્થાને જિનાલયને પાયે નાખે ને ત્યાં ગોડીપુર ગામ વસાવ્યું. સિરોહીના ઉસ્તાદ શિલ્પીએ જિનાલયનું કામ ભાવથી સ્વીકારી લીધું. મેઘા શાહની કીર્તિ ચારે બાજુ પ્રસરવા લાગી. આથી કાજલ શાહ વધુ ઈર્ષાળુ બને. મેઘા શાહનું મૃત્યુ : મેવા શાહની કીર્તિ સાંભળી તે જમીનના માલિક ઠાકુર ઉદયપાલ તથા ખેતશી લુણત મંત્રીએ મેઘા શાહને ખૂબ જ ઉત્સાહ આપે. ૧૪૮૨ માં જિનાલયનું લગભગ કરી સી આર્ય કાયાહાંગલિપ્તસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy