SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ asbestodesoladado desobedadestedededelidades de sodelo destedestestostestestosteste destadestundestados desdedodestos deste destestede ou કર્યું હતું. સાકરની પરળ બાંધી, માળ પહેરી સંઘવી પદ પ્રાપ્ત કર્યું હતું. સંઘને જમાડી માણસ દીઠ એક એક રૂપિયાની પ્રભાવના કરી હતી. પછી ઘેર આવી દેશતેડું કરી સર્વેને પકવાન જમાડી ઘર દીઠ એક સાડી, એક થાળી, એક રૂપિયો અને એક શેરના મોતીચુરના લાડુ નાખી સમગ્ર શહેરમાં લહાણી કરી હતી. શ્રી યશેખરસૂરિના ઉપદેશથી બીજા પણ અનેક શ્રેષ્ઠ કાર્યો કયાં હશે. શાખાચાર્ય શ્રી અભયસિંહસૂરિ : શ્રી મહેન્દ્રપ્રભસૂરિના વખતમાં શાખાચાર્ય શ્રી અભયસિંહસૂરિ પ્રભાવક આચાર્ય થઈ ગયા. અચલગચ્છના શાખાચાર્યોની એક પટ્ટપરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? (૧) જિનચંદ્રસૂરિ, (૨) પદ્મદેવસૂરિ, (૩) સુમતિસિંહસૂરિ, (૪) અભયદેવસૂરિ, (૫) અભયસિંહસૂરિ, (૬) ગુણસમુદ્રસૂરિ, (૭) મણિજ્યસૂરિકુંજર, (૮) ગુણરાજસૂરિ, (૯) વિજયસિંહસૂરિ, (૧૦) પુણ્યપ્રભસૂરિ, (૧૧) જિનહર્ષસૂરિ, (૧૨) ઉપ૦ શ્રી ગુણહર્ષ ગણિ. ઉક્ત અભયસિંહસૂરિ અભયદેવસૂરિના શિષ્ય હતા. શ્રી ગેડી પાર્શ્વનાથ તીર્થની પ્રેરણાનું ઉદ્ગમ સ્થાન શ્રી અભયસિંહસૂરિ હતા. કવિવર કાન્હ રચિત શ્રી ગચ્છનાયક ગુદરાસ’માં શ્રી અભયસિંહસૂરિનો આ પ્રમાણે સામાન્ય પરિચય પ્રાપ્ત થાય છે ? સિરિમાલી વિજ્યપાલ સૂઉમાં ભેજત કુલિ અવઈનુ; શ્રી અભયસિંહસૂરિ જે નમઉ, તે નર નારિય ધન્ન. શ્રી અભયસિંહસૂરિ શ્રીમાલીવાશીય ભેજત ગોત્રીય શ્રેષ્ઠિ શ્રી વિજયપાલના સુપુત્ર હતા. શ્રી અભયસિંહસૂરિના પટ્ટધર શ્રી ગુણસમુદ્રસૂરિ અને શ્રી માણિજ્યકુંજરસૂરિ અંગે પાછળ ઉલ્લેખ કરીશું. શ્રી ગોડી પાર્શ્વનાથ તીર્થને ઇતિહાસ: શ્રી ગેડી પાર્શ્વનાથનું એતિહાસિક ચઢાળિયું તથા બીજા અનેક ઐતિહાસિક પ્રમાણેથી જાણી શકાય છે કે વિધિપક્ષગચ્છાધિરાજ શ્રી મહેન્દ્રપ્રભસૂરિના નિર્દેશથી મીઠડીઆ ગેત્રના મેઘા શાહે સં. ૧૪૩૨, ફા. સુ. ૨ ભગુવારે શ્રી ગેડી પાર્શ્વનાથનું ભવ્ય બિંબ ભરાવેલ. ઘણું ધન ખરચીને પાટણમાં મહોત્સવ પૂક જિનમંદિરમાં ઉક્ત પ્રતિમાજીને મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ. પણ તે વખતે મુસલમાનોનાં ઝનૂની આક્રમણ થતાં તે પ્રતિમાજીને સં. ૧૪૪૫ માં જમીનમાં ભંડારી દેવામાં આવેલાં. સં. ૧૪૬પ માં હુસેનખાન સરદારે પાટણ સર કર્યું. તેના ઘોડેસરમાં ખીલ ખેડવા જતાં આ પ્રતિમાજી પ્રગટ થયાં. દર્શનથી હુસેનખાન પ્રભાવિત થયે. તેની બીબી (પત્ની) જૈન કન્યા હતી શ્રી આર્ય કયાણા ગોતમ સ્મૃતિગ્રંથ 2DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy